આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજી છઠ શનિવાર   Dt: 25-11-2017



દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

Agam Parichay: The main religious text books of Jainism are 45, which are known as Agam Granth. Which can only be studied in depth by Jain Sadhu & Sadhvi (saint), in these books the elements of world, thought on the world’s system of life and death and re-birth, path of liberation and many more great messages are incorporated in it.