આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 

                 ભાવેજિનવરપૂજીએ...

આત્મોન્નતિનોપાયોછેજિનભક્તિ. પણજયાંસુધીજિનદર્શનપૂજાનીવિધિ-અવિધિનોખ્યાલનહોય, ત્યાંસુધીદર્શન-પૂજાકરવાછતાંએવીભક્તિઉઠતીનથી, અનેચિત્તપ્રસન્નતાનોઅનુભવથતોનથી.

દેરાસરમાંનહીંલઇજવાયોગ્યસામગ્રી...

બીસ્કીટ, પીપરમેંટ, ચોકલેટ, અભક્ષ્યમીઠાઇ, જાંબુ, બોરઆદિતુચ્છફલસુગંધરહિતફૂલ, પાનમસાલા, સીગરેટપેકેટ, માણિકચંદગુટકા, દવા-ટેબલેટ્સઆદિખાન-પાનનીપૂજામાંઅનુપયોગીસામગ્રીતથાબામ, મલમવગેરેતથાસ્કૂલેજતાવિદ્યાર્થીએખભાપરથીદફતરઉતારવામાંઆળસનકરવી. નાસ્તાનોડબ્બોવગેરેદેરાસરમાંલઈગયાબાદએનાસ્તોકરીશકાયનહીં. દેરાસરનાવાસણોથાલી, કુંડી, ડોલ, વાટકીવગેરેસ્ટીલનાવાપરવાજોઈએનહીં.

દેરાસરમાંલઈજવાયોગ્યસામગ્રી...

પંચામૃતનાસાધન, અંગલુંછના, ચંદન, બરાસ, સુગંધિતફૂલ, ધૂપ, દીપક, પંખો, દર્પણ, ચામર, ચોખા, ફલ, નૈવેદ્ય, આંગીનીવિવિધસામગ્રીતથાઅન્યપણદેરાસરમાંઉપયોગીસામગ્રીઆવશ્યકહોયતેલઇનેજવું. સોના, ચાંદી, કાંસુ, પીત્તળ, જર્મનસીલ્વરનાવાસણોવાપરવાજોઈએ.

પૂજાઅંગેનાના-મોટાઘણામતાંતરોસંઘમાંપ્રવર્તેછે. તેથીઅહીંબતાવેલીવિધિઓઅંગેપણમતભેદહોઈશકે. તેવખતેપોતાનેમાન્યગીતાર્થગુરુભગવંતામાર્ગદર્શનમુજબવર્તવાનીભલામણછે.

જેકાંઇજિનાજ્ઞાવિરુદ્ધહોય, તેમાટેમિચ્છામિદુક્કડમ્દેરાસરમાંદર્શન-પૂજાકરવાજતીવખતેપાંચપ્રકારનાઅભિગમ(વિનય) તથાદશત્રિકનુંપાલનકરવુંજોઈએ.

પાંચઅભિગમઃ

૧. સચિત્તનોત્યાગઃ દેરાસરમાંકોઈપણપૂજામાંકામનહીંઆવનારીખાનપાનઆદિચીજોનોદેરાસરનીબહારજત્યાગકરવો.

ર. અચિત્તનુંગ્રહણઃ પૂજાયોગ્યસામગ્રીગ્રહણકરવી. અર્થાત્તેસામગ્રીલઈનેદેરાસરજવું. પરન્તુખાલીહાથેજવુંનહીં.

૩. ઉત્તરાસનઃ    ખેસનુંપરિધાનકરવું.

૪. અંજલિઃ     બેહાથજોડીનેભગવાનનેપ્રણામકરવા.

પ. પ્રણિધાનઃ  મન, વચન, કાયાનેપ્રભુભક્તિમાંએકાગ્રરાખવા.

                          દશત્રિકઃ

૧. પ્રણામત્રિકઃ ૧. અંજલિબદ્ધપ્રણામઃ દેરાસરમાંપ્રવેશસમયપરમાત્માનાદર્શનથતાંકરવાં.

ર. અર્ધાવનતપ્રણામઃગભારાનીપાસેકરવા. ૩. પંચાંગપ્રણિપાતપ્રણામઃખમાસમણાઆપતીવખતેકરવા.

ર. નિસીહીત્રિકઃ   ૧. પ્રથમનિસીહીઃ દેરાસરમાંપ્રવેશસમયેમુખ્યદ્વારઉપરબોલવી.

   ર. બીજીનિસીહીઃ ગભારામાંપ્રવેશકરતીવખતેબોલવી.

   ૩. ત્રીજીનિસીહીઃ ચૈત્યવંદનનીપહેલાંબોલવી.

૩. પ્રદક્ષિણાત્રિકઃ દર્શનઅથવાપૂજાકરતાપહેલાંજ્ઞાન, દર્શનચારિત્રનીપ્રાપ્તિહેતુત્રણપ્રદક્ષિણાઆપવી.

૪. પૂજાત્રિકઃ૧. અંગપૂજાઃ પ્રક્ષાલપૂજા, બરાસપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા.

   ર. અગ્રપૂજાઃધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, ફૂલપૂજાતથાચામરદર્શનઅનેપંખોવિંઝવો.

   ૩. ભાવપૂજાઃચૈત્યવંદનકરવું.

પ.અવસ્થાત્રિકઃપિંડસ્થઅવસ્થા, પદસ્થઅવસ્થા, રૂપાતીતઅવસ્થાઆત્રણપ્રકારનીઅવસ્થાનુંચિંતનકરવું.

૬. પ્રમાર્જનત્રિકઃચૈત્યવંદનનીપહેલાંત્રણવારભૂમિનુંપ્રમાર્જનકરવું.

૭. દિશાત્યાગત્રિકઃચૈત્યવંદનકરતીવખતેપ્રભુનીદિશાનેછોડીશેષત્રણદિશાનોત્યાગકરવો.

૮. આલંબનત્રિકઃસૂત્રાલંબન, અર્થાલંબન, પ્રતિમાઆલંબન, ચૈત્યવંદનકરતીવખતેઆત્રણનુંઆલંબનકરવું.

મુદ્રાત્રિકઃયોગમુદ્રાઃચૈત્યવંદનનાનીચેનાસૂત્રોસિવાયબધાયસૂત્રોઆમુદ્રામાંબોલવા.

   મુક્તાશુક્તિમુદ્રાઃજાવંતિ, ચેઇયાંઇ,  જાવંતકેવિ. જયવીરાયસૂત્રઆમુદ્રામાંબોલવા.

   જિન-કાઉસ્સગ્ગમુદ્રાઃકાઉસ્સગ્ગઆમુદ્રામાંકરવો.

૧૦.મનનુંપ્રણિધાનત્રિકઃમનનુંપ્રણિધાન, વચનનુંપ્રણિધાન, કાયાનુંપ્રણિધાન, ચૈત્યવંદનકરતીવખતેઆત્રણનુંપ્રણિધાન,કરવુંઅર્થાત્સ્થિરરાખવા.

 

પૂજાનાકપડાપહેરવામાંઅવિધિ...

 ખેસઊંધોપહેરવોઅર્થાત્પોતાનોડાબોખભોખુલ્લોરહેતેરીતેખેસપહેરવો.

ધોતીયુંઅનેખેસથીવધારેકપડાવાપરવા.

રુષોએરૂમાલનોઉપયોગકરવો.

બહેનોએરૂમાલનોઉપયોગનકરવો.

માત્રધોતીયુંપહેરવું, ખેસનહીંરાખવોઅથવાધોતીયાનાઅર્ધાભાગનેઉપરલઈનેખેસકરવો.  જેથીપેટવગેરેખુલ્લારહે.

 પૂજાનાંકપડાથીપરસેવોતથાનાકવગેરેસાફકરવા.

 પૂજાનાંકપડાંગંધાતારાખવા.

 પૂજામાટેપેંટ/શર્ટઅથવાપાયજામા-ઝભ્ભાનોઉપયોગકરવો.

દેરાસરનાંકપડાવાપરવાઅનેપછીજયાંત્યાંનાખીનેજતાંરહેવું.

અન્યકોઈપ્રસંગમાંવાપરેલાંકપડાંનો  ધોઇનેકેધોયાવગરઉપયોગકરવો.

પૂજાનાંકપડાંમાંસામાયિકકરવું.

પૂજાનાકપડામાંકંઇપણખાવું-પીવું, એકી-બેકીજવું.

મહિનાઓસુધીપૂજાનાંકપડાંધોવાનહીંઅનેદુર્ગંધવાળારાખવા.

બહેનોએપૂજાનાતરીકેપંજાબીડ્રેસવગેરેકપડાંરાખવા.

ઘરથીસ્કૂટરઆદિઉપરતથાસ્લીપરઆદિપહેરીનેપૂજામાટેજવુંએવિધિનથી.

 

પગધોવામાંઅવિધિ

નળનીનીચેપગધોવા.

અણગળપાણીથીપગધોવા.

નિગોદવાળીજમીનપરપગધોવાઅથવાપગધોયેલુંપાણીતેવાસ્થાનેજાય.

પગધોયાપછીપાણીનુંવાસણખુલ્લુંરાખવું.

વધારેપડતાંપાણીનીપગધોવાતથાપગનેપગસાથેઘસીનેપગધોવા.

આનાથીપાણીનાઅનેપાણીમાંરહેલાજીવોનીહિંસાથાયછે.

 

દહેરાસરમાંપ્રવેશવખતનીઅવિધિ...

પરમાત્માનાદર્શનથતાંહાથજોડીનેપ્રણામનહીંકરવાતથા"નમોજિણાણં" બોલવુંનહીંઅથવાજોરશોરથીબોલવું.

વાતોકરતાંકરતાંતથાઝૂક્યાવિનાપ્રવેશકરવો.

વિદ્યાર્થીઓએસ્કૂલબેગઅથવાલંચબોકસતથાઅન્યવ્યક્તિઓએકોઈપણખાદ્યવસ્તુઓસાથેરાખીનેપ્રવેશકરવો.

 

પહેલીનિસીહીમાંઅવિધિ….

દહેરાસરનાંમુખ્યદ્વારપર"નિસીહી" બોલ્યાવિનાપ્રવેશકરવો.

ભગવાનદેખાતાહોય, તોપણ"નમોજિણાણં" નહીંબોલવું.

ઝુક્યાવિનાપ્રવેશકરવો. પ્રવેશકર્યાપછીસાંસારિકવાતોકરવી, જેમકે"તમારાસગપણક્યારેથયા?" ઈત્યાદિ. આનાથી"નિસીહી" નોભંગથાયછે.

દહેરાસરનાઆવશ્યકકાર્યનાંવિષયમાંસૂચનાઆપવીજરૂરીહોયછતાંઆપવીનહીંઅનેદહેરાસરનીસફાઈવગેરેકરવીનહીં.

ઘંટનાદકરવામાંઅવિધિ...

પ્રવેશસમયેતથાજતીવખતેઘંટનાદકરવોનહીં.

 જોરથીઘંટનાદકરવો. આમકરવાથીબીજાઓનેપોતાનીઆરાધનામાંવિક્ષેપપડેછે.

નફાવેત્યારેઘંટવગાડવોઅથવાવારંવારઘંટવગાડવો.

પ્રદક્ષિણાદેવામાંઅવિધિ...

પ્રદક્ષિણાજઆપવીનહીં. અથવાએકકેબેવારઆપવી.

પૂજાકર્યાપછીપ્રદક્ષિણાઆપવી, પોતાનીજમણીબાજુતરફફરીનેપ્રદક્ષિણાઆપવી.

દર્શન/પૂજાનેયોગ્યસામગ્રીહાથમાંરાખ્યાવિનાપ્રદક્ષિણાઆપવી.

વાતોકરતાંકરતાંપ્રદક્ષિણાઆપવી.

પ્રદક્ષિણાઅધૂરીછોડીનેઅન્યકાર્યકરવા.

સ્તુતિબોલવામાંઅવિધિ...

પ્રદક્ષિણાપૂર્ણથતાંસ્તુતિમાટેગભારાપાસેજવુંનહીં.

હાથજોડીનેતથાકમ્મરસુધીનમીનેપ્રભુજીનેપ્રણામકરવાનહીં.

 આનાથી"અર્ધાવનતપ્રણામ"નીવિધિનુંઉલ્લંઘનથાયછે.

વચ્ચેઊભારહેવુંઅથવાપુરુષોએભગવાનનીડાબીબાજુઅનેબહેનોએભગવાનનીજમણીબાજુએઊભારહેવું.

થાંભલાવગેરેનાંઆધારેઅથવાવાંકાચુકાઊભારહેવું.

સ્તુતિનેબદલેબડબડકરીનેનવકારબોલવોઅથવાજોરથી"દર્શનમ્દેવદેવસ્યં" ઇત્યાદિઅશુદ્ધઉચ્ચારપૂર્વકસ્તુતિઓબોલવી. આનાથીબીજાદર્શનાર્થી-પૂજાર્થીનેવિક્ષેપપડેછે.

 

મુખકોશબાંધવામાંઅવિધિ...

ખેસનેઆઠપડકર્યાવિનાબાંધવો.

રૂમાલનાબેપડકરીનેબાંધવો.

નાકનીનીચેથીમુખકોશબાંધવો.

મુખકોશબાંધ્યાપછીવાતોકરવી. આથીમુખકોશભીનોથાયછે. અને... પરમાત્માઓસ્પર્શકરવામાંઆશાતનાલાગેછે.

સ્તુતિઃ

પ્રભુદરિસનસુખસંપદા, પ્રભુદરિસનનવનિઘ.

પ્રભુદરિસનથીપામીએ, સકલપદારથસિદ્ધિ.

 

ચંદનઘુંટવામાંઅવિધિ...

પોતાનાહાથેઘુંટવુંનહીં.

મુખકોશબાંધ્યાવિનાઘુંટવું.

વાતોકરતાંકરતાંઘુંટવું, જેથીપોતાનુંથુંકવગેરેચંદનમાંપડે.

પ્રભુજીનાવિલેપનમાટેબરાસઘુંટવુંનહીં.

પૂજાતથાતિલકમાટેએકજચંદનરાખવું.

કેસરનોઉપયોગવધારેકરવો.

સ્તુતિ=અન્યથાશરણંનાસ્તિ, ત્વમેવશરણંમમ, તસ્માત્કારુણ્યભાવેનરક્ષરક્ષજિનેશ્વર.

 

તિલકકરવામાંઅવિધિ

પુરુષોએ"="  ગોલાકારતિલકકરવું.

બહેનોએ"જી" જયોતાકારતિલકકરવું.

ભગવાનનીદૃષ્ટિપડેએરીતેઊભારહીનેતિલકકરવું.

દર્પણમાંઆપણાપોતાનાવાળવગેરેબરાબરકરવા.

તિલકકરતીવખતેમુખનીશોભાનીભાવનાપ્રધાનકરવી.

સ્તુતિઃજનેભર્ક્તિિજનેભર્ક્તિિજનેજિને, સદામેસ્તુસદામેસ્તુ, ભવેભવે.

 

પ્રક્ષાલતૈયારકરવામાંઅવિધિ...

નળનુંતથાઅળગણપાણીવાપરવું.

પ્રક્ષાલજલપંચામૃત(પાણી, સાકર, દહીં, ઘી, દૂધ)થીબનાવવુંનહીં.

દૂધનુંપ્રમાણઅતિઅલ્પરાખવું. અર્થાત્એકડોલજેટલાપાણીમાંમાત્ર૧/રકલશદૂધનાંખવું.

મુખકોશબાંધ્યાવિનાપ્રક્ષાલતૈયારકરવો.

પ્રક્ષાલમાંઆપણોપરસેવો, થૂંકવગેરેપાડવા.

પ્રક્ષાલભરેલુંવાસણખુલ્લુંરાખવું.

પ્રક્ષાજલપૂજારીપાસેતૈયારકરાવવું. અર્થાત્પ્રક્ષાલનીપૂર્વતૈયારીપૂજારીપાસેકરાવવી.

 

ગભારામાંપ્રવેશસમયેઅવિધિ...

બીજી"નિસીહી" બોલ્યાવિનાપ્રવેશકરવો.

વાતોકરતાંકરતાંપ્રવેશકરવો.

નમ્યાવિનાપ્રવેશકરવો.

મુખકોશબાંધ્યાવગરપ્રવેશકરવોકેપરમાત્માનોસ્પર્શકરવો.

ગભારામાંવાતોકરવી, દુહાબોલવા, લઘુશાંતિ, બૃહદશાંતિસ્તોત્રઆદિપાઠકરવો.

દેરાસરસંબંધીવાતોકરવી, જેમકે‘આજેદેરાસરમોડુંખુલ્યું’ વગેરે.

અંગપૂજાઆદિમહત્ત્વનાકારણવિનાવારંવારગભારામાંજવું.

 

નિર્માલ્યદૂરકરવામાંઅવિધિ...

મોરપીંછવગેરેનોઉપયોગકરવોનહીં.

હાથથીઘસીનેઅથવાનખથીઘસીનેનિર્માલ્યદૂરકરવું.

નિર્માલ્યદૂરકર્યાવિનાપ્રક્ષાલકરવો. જેથીફૂલમાંરહેલકીડીવગેરેસૂક્ષ્મજંતુઓનીહિંસાનોસંભવછે.

પૂજારીનિર્માલ્યદૂરકરીરહ્યોછેએવુંજોવાંછતાંઉપેક્ષાકરીનેઅન્યકાર્યમાંવ્યસ્તરહેવું.

વાળાકુંચીથીઘસીઘસીનેવરખ, બાદલું, ચંદન, વગેરેનિર્માલ્યદૂરકરવા.

વરખ, બાદલાનેઉતારીનેપ્રક્ષાલમાંજવાદેવા.

પ્રક્ષાલકરવામાંઅવિધિ

મુખકોશનાકથીનીચેઉતરવો.

પહેલાંશુદ્ધપાણીનોઅભિષેકકરવો, પછીપંચામૃતનોઅભિષેકકરવો.

એકહાથમાંકળશપકડવોઅનેબીજાહાથથીમુખ, નાક, દબાવીનેપ્રક્ષાલકરવો.

નવાંગીપૂજાનીજેમએકઅંગઉપરપ્રક્ષાલકરવો.

 મોટીશાંતિઆદિબોલતાંબોલતાંઅથવાવાતકરતાંકરતાંપ્રક્ષાલકરવો.

જયારેપંચામૃતનોઅભિષેકચાલતોહોય, ત્યારેપાણીનોઅથવાપાણીનોપ્રક્ષાલચાલતોહોયત્યારેપંચામૃતનોપ્રક્ષાલકરવો.

જયાંત્યાંઊભારહીનેધક્કાલગાવીને, પાછળથીઆગળઆવીનેએકબીજાનીવચ્ચેધસીનેપ્રક્ષાલકરવો.

એકહાથથીપ્રક્ષાલકરતાંજવુંબીજાહાથથીભગવાનનીસફાઈકરતાંજવું.

કલશનેપટકવોઅથવાભગવાનનેલગાવવો.

કલશનેઉંધોકરીનેપ્રક્ષાલકરવો.

પ્રક્ષાલકરેલપ્રભુજીનીસ્નપનજલનીચેઢોળવુંઅનેબધાનાંપગમાંઆવવું.

પ્રભુનાશરીરઉપરરહેલપ્રક્ષાલનેહાથમાંનમણજલનારૂપમાંલઈનેત્યાંનેત્યાંઆપણાશરીરઉપરલગાવવું.

કળશકપડાથીસાફકર્યાવિનાજયાંત્યાંમૂકીદેવા.

નોંધ  કળશનાનાલચાભીનારહીજાયઅનેતેમાંનિગોદ/લીલફુગથાયતેનીઉપેક્ષાકરવી. તથાકલશ, કુંડીવગેરેનેપુંજયાવિનાવાપરવા.

 

અંગલુછનાકરવામાંઅવિધિ...

 મુખકોશનાકથીનીચેઉતરીજાય.

 ત્રણથીઓછાંઅંગલુછનાકરવા.

 વાતોકરતાંકરતાંઅથવાકોઈસ્તોત્રઆદિબોલતાબોલતાઅંગલુછનાકરવા.

 અંગલુછનારોજસાફકરવાનહીંઅનેમેલા-ગંધાતારાખવાતથાલાંબાસમયસુધીવાપરતારહેવું.

 પગધોવાનીઅથવાસ્નાનકરવાનીજગ્યાપરઅંગલુછનાધોવા.

 અંગલુછનાનીચેફેંકવાતથાપગલગાડવો.

 અંગલુછનાક્રમવિનાકરવા.

 અંગલુછનાકરીનેજયાંત્યાંરાખીમૂકવા.

 પ્રભુનાઅંગલુછનાદેવ-દેવીમાટેવાપરવા.

 પીત્તળઅથવાતાંબાનીસળીનોવારંવારઉપયોગકરવો. અંગલુછનાનેતેસળીથીગોદાલગાવીનેનાંખવા.

 પાટલુછણિયાનાકપડાંથીઅંગલુછણાકરવા.

 અંગલુછનાથીજમીનસાફકરવી.

પહેલીપૂજાકરવાનાલોભમાંઅંગલુછનાગમેતેમકરીલેવાઅથવાત્રીજુંઅંગલુછનુંપોતાનાકબ્જામાંરાખવું.

 

વિલેપનકરવામાંઅવિધિ

 કોઈપણદ્રવ્યથીવિલેપનકરવું.

 નવાંગીપૂજાનીજેમવિલેપનકરવું.

 ડાબાહાથથીકેપ્રતિમાજીનેનખલગાડીનેવિલેપનકરવું.

 મુખકોશબાંધ્યાવગરવિલેપનકરવું.

 સ્તોત્đ