આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                                          શ્રીઆનંદવિમલસૂરીશ્વરજી

આજથીચારસોવર્ષપૂર્વેઆપૃથ્વીનેપવિત્રઉપદેશથીપાવનકરનાર, શત્રુંજયતીર્થનાછેલ્લાઉદ્ધારક, સાધુસમાજનોક્રિયોદ્ધારકરનારઅનેવિશીર્ણથતાજૈનપ્રભાવનેપુનઃપ્રકાશમયબનાવનારપ્રાતઃસ્મરણીયશ્રીઆનંદવિમલસૂરીજીજૈનઇતિહાસનીએકઉજજવલર્કીિતરૂપહતા.

તેઓશ્રીનોજન્મઇડરનગરમાંવિ.સં. ૧પ૪૭માંવીશાઓસવાલગોત્રમાંથયોહતો. તેઓશ્રીનાપિતાનુંનામમેઘાજીઅનેમાતાનુંનામમાણેકહતું. તેમનુંનામવાઘજીહતું. અતિશ્રદ્ધાવંતમાતા-પિતાનાપુત્રવાઘજીકુંવરનેનાનપણથીજવૈરાગ્યભાવનાજન્મીહતી. તેવામાંતપગચ્છાધિપતિશ્રીમદ્હેમવિમલસૂરીશ્વરજીમહારાજનોસુયોગપ્રાપ્તથયો. તેમણેબાળકવાઘજીમાંકોઈઅજબઅદૃશ્યશક્તિનિહાળીઅનેઆશાસનસ્તંભથશે, એમભવિષ્યવાણીભાખીતેમનામાતા-પિતાનેસમજાવીવાઘજીકુંવરનેવિ.સં. ૧પપરમાંદીક્ષાઆપીઅનેઅમૃતમેરુનામરાખ્યું.

અમૃતમેરુનુંતેજજોતજોતામાંઝળહળીઉઠ્યું. છદર્શનનાજ્ઞાતાઅનેસિદ્ધાંતપારગામીથતાંગુરુશ્રીએતેમનેલાલપુરમાંસં.૧પ૬૮માંઉપાધ્યાયપદઆપ્યુંઅનેબેવર્ષબાદમહોત્સવપૂર્વકતેમનેઆચાર્યપદઆપીજૈનાચાર્યશ્રીઆનંદવિમલસૂરીજી  તરીકેજાહેરકર્યા. તેઓશ્રીપ૬મીપાટેબિરાજયા.

વિ.સં. ૧ર૦૦માંતપગચ્છનાઉદ્ધારપછીઆત્રણસોવર્ષમાંસાધુસંસ્થામાંઅતિશિથિલાચારપ્રવેશકરીગયોહતો. પૂ. ગુરુદેવનીઆજ્ઞામેળવીશ્રીઆનંદવિમલસૂરીજીએપ૦૦સાધુઓનેલઈસં.૧પ૮રમાંચાણસ્માપાસેઆવેલાવડાવલીગામમાંક્રિયોદ્ધારકર્યો. આપછીગુરુવર્યેતેઓશ્રીનેસં.૧પ૮૩માંગચ્છનાયકપદેસ્થાપનકર્યા. સં.૧પ૮૪માંઆચાર્યદેવશ્રીહેમવિમલસૂરીશ્વરજીકાલધર્મપામ્યા.

આપછીતેઓશ્રીમાળવામાંગયા. અહીંમાણેકચંદ્રનામનોશ્રાવકતેમનોપરમભક્તબન્યો. એકવેળાશત્રુંજયમહાત્મ્યસાંભળીતેયાત્રાકરવાચાલ્યો. અનેદર્શનકર્યાવગરઅન્નપાણીનલેવાનીપ્રતિજ્ઞાકરી. સાતમેદહાડેસિદ્ધપુરપાસેમગરવાડામાંભિલ્લલોકોએહુમલોકર્યોઅનેઆમાંતેઓશત્રુંજયનાધ્યાનમાંમૃત્યુપામ્યા. અહીંથીમણિભદ્રવીરનીઉત્પત્તિથઈ. આશાસનરક્ષકવીરનેતેમણેદરેકમંદિરઅનેઉપાશ્રયમાંસ્થાપનકર્યા. અનેતપગચ્છશાસનનારક્ષકબનાવ્યા.

સૂરિજીએમાળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સોરઠ, કન્હમ, દમણ, મેદપાટવગેરેદેશમાંવિહારકરીસદ્ધર્મનીપ્રરૂપણાકરી, અનેકકુતીર્થીઓનેહરાવ્યાઅને૬૪કુમતીઓનોપરાજયકરી૬૪જિનપ્રાસાદોઉઘડાવ્યાતેમજવિ.સં. ૧પ૮૭માંશત્રુંજયગિરિપરપધારતાં. તેનીજીર્ણઅવસ્થાનિહાળીતેવખતેયાત્રાકરવાઆવેલચિત્તોડગઢનારહેવાસીઓસવાલકુલના બારૂણાકુટુંબનાદોશીકર્માશાને ઉપદેશઆપ્યો, નેતેમનીપાસેછેલ્લાઉદ્ધારકરાવ્યો.

તેઓશ્રીએજીવનમાંખૂબજઉગ્રતપશ્ચર્યાકરીહતી. તેઓનીઆજ્ઞાનીચે૧૮૦૦સાધુઓવિચરતાહતા, અનેતેઓએપ૦૦સાધુઓનેદીક્ષિતકર્યાહતા. આપછીવિહારકરતાતેઓશ્રીઅમદાવાદઆવ્યા. તેમનેલાગ્યુંકેમારોઅંતિમસમયનજીકછે, એટલેઅનશનધારણકર્યું.આપ્રમાણે નવમેઉપવાસેઅમદાવાદમાંઆવેલનિજામપુરામાંવિ.સં૧પ૯૬નાચૈત્રસુધી૭નાપ્રભાતસમયેતેઓસ્વર્ગધામસિધાવ્યા.

તેમનોનશ્વરદેહચાલ્યોગયો, પણતેમનીઅક્ષયર્કીિતદશેદિશાનેઅજવાળીરહીછે. આજેએપ્રકાશમાંઅનેકભાવિઓપોતાનુંકલ્યાણસાધીરહ્યાછે. ચિરંજીવ એ યશોદેહર્ને પ્રત્યેકયુગનીવંદનાહજો.

                                                        શ્રીહીરવિજયસૂરિજી

અહિંસાના  ઇતિહાસમાં,ભારતનાઇતિહાસમાંઅનેજૈનશ્રમણતાનાઇતિહાસમાંજેઓનુંનામસોનેરીશાહીથીલખાયછે, જેમનાપવિત્રસ્મરણનેહજારોમાનવીઓઅભિવાદનઆપેછે અનેજેમનોચિરંજીવઅક્ષરદેહઆજેપણતેટલીજઉન્નતરીતેહૈયાતછે, એશ્રીહીરવિજયસૂરીશ્વરજીજગતનીમહામૂલીવ્યક્તિઓમાંનાએકહતા. સૈકાઓબાદપ્રગટતાપુણ્યશ્લોકવ્યક્તિમાનાએકઅજોડપુણ્યપ્રભાવકહતા.

તેઓશ્રીનોજન્મસં. ૧પ૮૩માંપાલનપુરમાંથયોહતો. પિતાનું નામ કુરાશાહ ઓસવાલઅનેમાતાનુંનામનાથીબાઈહતું. હીરોતેમનુંસંસારીનામ, તેરવર્ષનીવયેમાતા-પિતાનોસ્વર્ગવાસથયો.હીરોપાટણપોતાનીબેનનેત્યાંગયોઅહીંતપાગચ્છનાશ્રીવિજયદાનસૂરિનાઉપદેશેતેનેસં. ૧પ૯૬માંદીક્ષાલેવરાવી. આપછીવિદ્યાભ્યાસકરીપ્રચંડવિદ્વતાપ્રાપ્તકરી. આવિદ્વતાથીઆકર્ષાઇતેમનાગુરુશ્રીએસં. ૧૬૦૭માંપંડિતપદઆપ્યું. સં. ૧૬૦૮માંવાંચકઉપાધ્યાયપદઆપ્યું. સં. ૧૬૧૦માંઆચાર્યપદઆપીશ્રીહીરવિજયસૂરિનામઆપ્યુંસં. ૧૬રરમાંગુરુશ્રીનોસ્વર્ગવાસથતાતેઓશ્રીતપગચ્છાધિપતિથયા.

નિષ્પાપમાર્ગનીપ્રરૂપણાકરનારતરીકેસમ્રાટઅકબરેતેઓશ્રીનેઆમંત્રણઆપ્યુંનેતેતેમનોભક્તબન્યો. બાદશાહનીત્રીજીઆંખજેવાશેખઅબુલફજલેપણતેઓશ્રીસાથેઅપૂર્વપરિચયસાધ્યો. સૂરિજીએઅમારી, જૈનતત્ત્વપ્રચારઅનેપ્રામાણિકન્યાયમાટેઅપૂર્વપ્રયાસકર્યો. સમ્રાટઅકબરેતેમનીસાધુતાથીઅંજાઈવિ.સં. ૧૬૪૦માંજગદ્ગુરુનુંપદઆપ્યું.

આપછી સંપૂર્ણજીવન  ધર્મપ્રચાર માટેવ્યતીતકરી, સમ્રાટઅકબરનેપ્રતિબોધી, તેદ્વારાઅનેકપુણ્યકાર્યોકરીસૂરિજીવિ.સં. ૧૬પરમાંસ્વર્ગધામસીધાવ્યા.

 

                                                              શ્રીમણિવિજયજીદાદા

દાદાનાનામથીસુપ્રસિદ્ધ, આજના૬૮૦જેટલાસંવેગીસાધુઓમાંથી૩પ૦જેટલાસાધુઓનાઆદ્યજનકઅનેજૈનસમાજનાઅનેકપ્રખરપ્રતાપીસૂરિવરોતથામુનિવરોનાગુરુવર્યશ્રીમણિવિજયજીદાદાસંવેગીસાધુતાનાઈતિહાસનાઆદ્યપ્રણેતાછે.

તેઓશ્રીનોજન્મભોયણીતીર્થપાસેઅઘારગામમાંવીશાશ્રીમાળીજ્ઞાતિનાજીવનદાસશેઠનેરગુલાબબાઈનીકુંખેવિ.સં. ૧૮પરનાભાદરવામહિનાનાશુકલપક્ષમાંથયોહતો. તેમનુંસંસારીનામમોતીચંદહતું. મોતીચંદવ્યવહારિકજ્ઞાનપ્રાપ્તકર્યાપછીપિતાનાધંધામાંજોડાયા. આવેળાપિતાશ્રીકામધંધાનાઅંગેખેડાજિલ્લાનાપેટલીગામમાંઆવીનેરહ્યા.

એકવેળાતેઓસંવેગીસાધુશિરોમણીશ્રીર્કીિતવિજયજીમહારાજનાપરિચયમાંઆવ્યાનેઅપૂર્વધર્મપ્રતિથઈમુનિજીએમોતીચંદનેપરીક્ષામાટેથોડોસમયપોતાનીપાસેરાખીપાલીગામમાંદીક્ષાઆપીમણિવિજયજીનામરાખ્યું. ગુરુમહારાજનીઅપૂર્વશ્રદ્ધાથીસેવાકરતામણિવિજયજીખૂબતપશ્ચર્યાકરતા. માસ-બેમાસનાંઉપવાસ, આયંબિલચાલુજહોય. લગભગએકાશનતોનિયમિતતેઠામચોવિહારકરે! જીવનનેઆંતરઅનેબાહ્યતપશ્ચર્યાથીનિર્મળબનાવ્યું. આનિર્મળતાથીઆકર્ષાઈઅનેકપ્રતાપીજીવોતેમનાશિષ્યબન્યા.

વિ.સં૧૯રરનાજેઠસુદ-૧૩નાદિવસેતેમનેપન્યાસપદઆપ્યુંનેશાસનનીઅપૂર્વસેવાકરીતેઓશ્રીરાજનગરખાતેવિ.સં૧૯૩પનાઆસોસુદ-૮નાદિવસેસ્વર્ગવાસીથયા.જૈનસમાજનોશ્રવણવર્ગનોપ્રતાપીઇતિહાસએપુણ્યપુરુષનેઆભારીહોવાથીપ્રત્યેકજૈનબચ્ચોતેમનેરોજઅભિવંદેછે.

શ્રીબુદ્ધિવિજયજીમહારાજ(શ્રીબુટેરાયજીમહારાજ

આજની  સંવેગીસાધુતાનાઆદિપ્રચારક, સત્યવીરશ્રીબુટેરાયજીમહારાજનોજન્મઇ.સ૧૮૬૩માંપંજાબમાંલુધિયાણાનજીક દુલવા ગામમાંથયોહતો. તેમનાપિતાનુંનામટેકસિંહઅનેમાતાનુંનામકર્માદેહતું. અડગધર્મવીરતામાટેપંકાયેલશીખકોમમાંજન્મેલઆબાળકનુંનામબટેલસિંહહતું.

ભારતમાંરાજક્રાંતિનોભડકોથઈનેબુઝાઈગયોહતોપણધર્મક્રાંતિજનબીબધેવવાઈગયાહતાં. બટેલસિંહનેનાનપણથીધર્મતરફઆકર્ષણહતુંઅનેએકદિવસમાતાનાંઆંસુઓવચ્ચેતેમણેસાધુથવામાટેગૃહત્યાગકર્યો. બટેલસિંહેગુરુમાટેઠેરઠેરભટકીસન્યાસી. બાવાનેઅવધૂતોનોપરિચયસાધ્યો. પણતેમાંનિષ્ફળતામળી. નિરાશથઈતેપાછાફર્યા.

પંજાબમાંઆવેળાયતિઓનુંઅનેસ્થાનકવાસીસાધુઓનુંપરિબળહતુંપણયતિવર્ગકંચનઅનેકામિનીનોલોભીથતોજતોહોવાથીસ્થા. સાધુઓતરફલોકોનીભક્તિજામતીહતી. બટેલસિંહનેપણએઆકર્ષણથયુંનેસં.૧૮૮૮માંપચીસવર્ષનીતરૂણવયેસ્થા. દીક્ષાલીધી. નામબુટેરાયજીરાખ્યું. સત્યનીશોધમાટેનીકળેલાબુટેરાયજીએજિનાગમઅનેજિનવાણીનોઅભ્યાસકર્યોપણએમાંથીતેમનેનવાજજ્ઞાનનીપ્રાપ્તિથઈ. તેમનેલાગ્યુંકેઅમારુંવર્તનજિનાગમમુજબનથી. આચોવીસે    કલાકમુહપત્તિબાંધવીતેઅનેર્મૂિતપૂજાનોવિરોધશાસ્ત્રીયનથીબસ, અહીંથીતેઓનુંમંથનશરૂથયું. સ્થા. સમાજમાંજયારેઆવિચારોપ્રસર્યાત્યારેધરતીકંપજેવીલાગણીઓજન્મી, બુટેરાયજીનેનષ્ટભ્રષ્ટકરવાનીધમકીઅપાઈ.

 

સં. ૧૯૦રમાંમહાપ્રતાપીમૂલચંદજીમહારાજેતેમનીપાસેદીક્ષાલીધીઅનેએકવર્ષબાદજબંનેગુરુશિષ્યેમુહપત્તિતોડીનાખી. અનેકધમકીઓવચ્ચેપંજાબમાંબંનેએસત્યોપદેશકરતાઘૂમવામાંડ્યું. સં.૧૯૦૮માંશ્રીવૃદ્ધિચંદ્રજીદીક્ષિતથયા. આમહાપ્રતાપીત્રિપુટીપંજાબછોડી, મારવાડવીંધીગુજરાતમાંસદ્ધર્મપ્રરુપણામાટેઆવી. સિદ્ધાચલજીનીયાત્રાકરી૧૯૧૧માંભાવનગરચાતુર્માસકર્યું. સ. ૧૯૧રમાંઅમદાવાદમાંશ્રીમણિવિજયજીદાદાપાસેતેઓએસંવેગીદીક્ષાસ્વીકારી. શ્રીમૂલચંદજીઅનેવૃદ્ધિચંદ્રજીતેમનાશિષ્યબન્યા. ગુજરાતમાંયતિઓનુંસામ્રાજયહતું. તેમનાશિથિલાચારસામેસૌએજેહાદબોલાવી. આપછીપુનઃપંજાબમાંગયા. ત્યાંવર્ષસત્યધર્મનોપ્રચારકર્યોસં. ૧૯ર૯માંગુજરાતપધાર્યા સં૧૯૩રમાંસ્થા.સમુદાયમાંથીબહારનીકળીસાચાધર્મનીપ્રરુપણાકરતાઆત્મારામજી૧૮સાધુઓસાથેગુજરાતઆવ્યા. મૂલચંદજીમહારાજનેગુજરાતભળાવ્યું. કાઠિયાવાડવૃદ્ધિચંદ્રજીમહારાજનેસોંપ્યું. શ્રીઆત્મારામજીમહારાજનેપંજાબખેડવાઆજ્ઞાકરીનેનીતિવિજયજીમહારાજનેસુરતતરફમોકલ્યા. શિષ્યોએગુરુ-આજ્ઞાનેપરિપૂર્ણકરીસર્વત્રજૈનધર્મનોડંકોવગાડ્યો.

અલૌકિકધર્મપ્રેમી, અસીમઆત્મશ્રદ્ધાઅનેઅજોડનિઃસ્વાર્થથાતીઓપતાઆબાલબ્રહ્મચારીશ્રીબુટેરાયજીમહારાજ આજનીસાધુસંસ્થાનાઆદિજનકકહેવાય. એમનીનિઃસ્પૃહતાઅજબહતી. સમસ્તજીવનમાંએમણેજૈનસમાજનોડંકોવગડાવવાબનતુંબધુંકર્યુંઅનેપોતાનીપાછળઉજજવળશિષ્યમંડળીનેમૂકતાગયા, જેમનાનામેઆજેપણસમાજજયવંતોછે. તેમનાશિષ્યો૩પહતાનેઆજેતેમનાસમુદાયમાંલગભગ૪૦૦સાધુઓછે.આવાસત્યવીરબુટેરાયજીમહારાજનોસ્વર્ગવાસસં.૧૯૩૮માંથયો. વંદનહોસત્યવીરનીસાધુતાને!

                                 શ્રીમુક્તિવિજયજીગણિ(શ્રીમુલચંદમહારાજ)

જેઓજૈનસંઘરૂપીઆકાશનાસૂર્યછેઅનેજેજૈનધર્મરૂપીરાજયમાંસર્વસત્તાધીશછે, એવાતેમુનિશ્વરની(મૂલચંદજીમહારાજ)નીસ્તુતિકરવામાટેમારીપાસે હજાર જીભનથીતેનુંમનેદુઃખછે. વર્તમાનનાલગભગત્રણસોથીસાડાત્રણસોસાધુસમુદાયનાઆદ્યજનકતગપચ્છાધિપતિશ્રીમૂલચંદજીમહારાજનુંસ્થાનઆધુનિકશ્રમણોનાઈતિહાસમાંઅનેરીરીતેપ્રકાશીરહ્યુંછે. જીવનભરશાસનસેવાકરનાર. અનેસાધુસમુદાયનીવૃદ્ધિનેવિકાસકરનારશ્રીમૂલચંદજીમહારાજમાટેશ્રીમદવિજયાનંદસૂરિજી(આત્મારામજીમહારાજ) પણપોતાનીપૂજામાંતેઓશ્રીને‘સંપ્રતિમુક્તિગણિરાજા’ કહીનેબિરદાવેછે.

તેઓશ્રીનોજન્મપંજાબખાતેશીયાલકોટનગરમાંસં. ૧૮૮૬માંઓસવાલજ્ઞાતિમાંથયોહતો. તેમનાપિતાનુંનામસુખશાઅનેમાતાનુંનામઠાકોરબાઈહતું. તેઓશ્રીનુંનામમૂલચંદહતું. માતા-પિતાઢુંઢકમતનાઅનુયાયીહોવાથીતેમજનાનપણથીસ્થાનકમાર્ગીસાધુનાસંસર્ગમાંઆવવાથીતેમનીઈચ્છાવૈરાગ્યધારણકરવાનીથઈ.ચૌદવર્ષસુધીવ્યાવહારિકજ્ઞાનમેળવ્યાપછીતેઓએદીક્ષાલેવાનો

પોતાનોવિચારજાહેરકર્યો. શ્રીબુટેરાયજીમહારાજનેસ્નાકમાર્ગીધર્મપરથીશ્રદ્ધાઊઠીગઈહતી. તેથીતેમણેપોતાનાશિષ્યશ્રીમૂલચંદજીમહારાજસાથેસંવેગીદીક્ષાધારણકરીઆપછીઆઠવર્ષસુધીપંજાબમાં  સદ્ધર્મનોપ્રચારકરીતેઓગુજરાતમાંઆવ્યા. સં.૧૯૧રમાંશ્રીમણિવિજયજીદાદાપાસેબરાબરશુદ્ધદીક્ષાલીધી. બુટેરાયજીમહારાજશ્રીમણિવિજયજીદાદાનાશિષ્યબન્યા, અનેમૂલચંદજીમહારાજમુક્તિવિજયજીનામધારણકરીતેમનાશિષ્યબન્યા.

સં. ૧૯૧રનુંચાતુર્માસઅમદાવાદમાંકર્યું. આવેળાનગરશેઠપ્રેમાભાઈનું તમામકુટુંબ તેમનુંરાગીબન્યું. તેમજનગરશેઠહેમાભાઈનાબહેનઉજમબહેને વ્યાખ્યાનવાણીમાટેપોતાનામકાનનેવિશાળકરીઉપાશ્રયતરીકેઆપ્યું. શ્રીબુટેરાયજીમહારાજનીવૃદ્ધાવસ્થાહોવાથીતેઓઅમદાવાદમાંજરહેવાલાગ્યા. અહીંજતેમણેગુરુમહારાજનાનામથીવૃદ્ધિચંદ્રજી, આત્મારામજીતથાબીજાર૦સાધુઓનેદીક્ષાઆપી, જોતજોતામાંલગભગપોણોસોસાધુનોસમુદાયવધીગયોપણતેમણેજેટલીદીક્ષાઓઆપીતેબીજાનાનામથીજઆપી. પોતેશિષ્યમોહમાંકદીનફસાયા.

તેમનીઅપૂર્વપ્રતિભાઅનેવિદ્વતાનિહાળીદયાવિજયજીમહારાજેસં.૧૯ર૩માંયોગોદ્વહનકરાવીગણીપદઆપ્યું. અનેઆથીબધાસાધુઓનેવડીદીક્ષાપણતેઓજઆપતાઆવખતેઆખાસમુદાયમાંગણીપદપરતેઓએકલાજહતાતેતેઓનીઆજ્ઞાનીચેવૃદ્ધિચંદ્રજી, શ્રીઆત્મારામજી, શ્રીઝવેરસાગરજીવગેરેરહેતા.

સં. ૧૯ર૧માંમુહપત્તિમાટેચર્ચાનીકળી. મૂલચંદજીમહારાજે  શેઠદલપતભાઈભગુભાઈપાસેસભાભરાવીતેપક્ષનેહરાવ્યો.આવેળાશાંતિસાગરજીએચર્ચાઉપાડીનેતેનેપણશાસનમાટેઅહિતકર્તાસમજીનગરશેઠપ્રેમાભાઈદ્વારાદબાવીદીધી. ગુરુમહારાજનાસ્વર્ગવાસપછીતેમણેસમુદાયનુંસુકાનઅપૂર્વબુદ્ધિમત્તાથીજાળવીરાખ્યુંહતું. તેમનીઆણા લોપવાનીકોઈ સ્વપ્નેપણકલ્પનાનકરતું. તેઓશ્રીએ૯૦જણાનેદીક્ષાઆપી, પણપોતાનાશિષ્યતોપાંચજબનાવ્યા. આવીતોનિરાભિમાનતા! યતિવર્ગનીઅનિષ્ટસત્તાનેપણતેમણેઅપૂર્વપ્રતિભાથીતોડીનાખીહતી, શાસનનાતેઓઅગ્રણીમનાતાઅનેબધેતેમનીએકછત્રાછાયાપથરાઈરહેતીહતી.

ગુરુવર્યશ્રીબુટેરાયજીમહારાજઅતિવૃદ્ધથવાથીતેમનીસાથેતેઓ૧રવર્ષઅમદાવાદમાંર