આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

જીવદયાઅનેજયણા

    જૈનધમૅપાળનારઆજેઆટલાતેજસ્વીઅનેઆગળપડેલાજોવામળેછે.તેનુંકારણતેઓજિનપૂજા, જીવદયાઅનેજયણાનેપાળેછે. જોકેઆપણાંપૂવૅજોએજેભાવથીઆત્રણેનુંજેરીતેજતનકયુૅહતું. તેરીતેઆજેઆપણેનથીકરીશકતાં, તેમછતાંએતરફનોપ્રયત્નઅવશ્યરહયોછે. અનેહા? જોતેમાંપીછેહઠથઈછેતેમાંઆપણીઅજ્ઞાનતાઅનેઆધુનિકતાનીપાછળનીઆંધળીદોટજકારણભૂતછે. ખેર? જાગ્યાત્યારથીસવાર-

    થોડુંજાણીલઈએ, શકયતેટલુંવધુઆચરવાનોયત્નઆજથીજશરૃકરીદઈએ. જીવદયાઅનેજયણાજેટલીવધુપાળશોતેટલાંરોગોપણઓછથશે. અનેપુણ્યબંધથશેજ.

 આમાટેસૌપ્રથમજૈનશાસ્ત્રના  " જીવવિચાર" નોબોધગુરુપાસેઅવશ્યમેળવવોજજોઈએ.

 દરેકજીવપ્રત્યેદયાહોવાજે" જીવદયા"  છે. અનેદરેકજીવનાપ્રાણનીરક્ષાકાજેકાળજીલેવીતે"જયણા" છે.

 સાધુઆમાટેઅષ્ટપ્રવચનમાતાનુંપાલનકરેછે. શ્રાવકેપણજયણાપાળવાનીછે. શ્રાવકમાટેજયણાપાલનનામુખ્યઆઠઉપકરણોછે. ઉપકરણો- પુણ્યબંધાવેતેઉપકરણ, જેવાકે, પૂંજણી, ચરવળો, અધિકરણો, પાપબંધાવેતેઅધિકરણ, જેવાકે, ચપ્પુ- તલવાર.

(૧)        ગરણું            - પાણીગાળવાનુંયોગ્યવસ્ત્ર, તે(સાતછે)

(ર)         સાવરણી         - ધરમાંથીકચરોકાઢવાનુંમુલાયમસાધન

(૩)        પૂંજણી          - જેસ્થાનેઅતિસૂક્ષ્મજીવોત્પતિકેજીવોનેભરાઈરહેવાની                                

 જગ્યાનીસંભાવનાછેતેનેપૂંજવામાટેખાસપ્રકારનીસુકોમળ શણનીપૂંજણીકેઉનનીકેમોરપીંછી.

(૪)        ચંદરવો- પરમાત્માએશ્રાવકનાધરમાંદસચંદરવાકહયાંછેે. જેખુલ્લાંઆકાશનીચેકેછતનીચેરસોઈકરતાંઉપરથીજતુંનપડેતેમાટેગેસ-ચૂલાવગેરેસ્થાનેબાંધવા.

(૫)        મોરપીછીં- મોરનાપીંછાબાંધીનેબનાવેલસાધનજેપુસ્તકતથાદેરાસરમાંવપરાયછે.

(૬)        ચારણા-        અનાજ, લોટ, મસાલાવિગેરેમાટે.

(૭)        ચરવળા-  લાકડાનીદાંડીપરઉગતાદશીબાંધીબનાવાય, જેનોઉપયોગકબાટ, માટલા, વાસણવિગેરેપૂંજવામાટે.

(૮)        ચરવળા-        ધમૅક્રિયાસામાયિકકરતીવખતેસ્થળપૂંજવામાટેથાયછે.

આઉપકરણોજીવોનીરક્ષામાટેછેપરંતુજોજીવોત્પત્તિજટાળીશકાયતોઅતિઉત્તમછે, જેમકે, પાણીનોઉપયોગશકયતેટલોઓછોકરવાથીભીનાશઓછીરહેશેતોજીવોત્પત્તિઓછીજથશે. એઠાંવાસણસાફકરીતેપાણીખાળમાંનાંખવાથીતેમાંવધુજીવોત્પત્તિથાય  છે. તેથીતેનેસ્થાનેછૂંટુખૂલ્લામાંનાખવાથીસૂકાઈજાય. ધરમાંસૂયૅપ્રકાશવધુઆવેતેરીતેબારી-બારણાંનોઉપયોગકરવાથીપણજીવોત્પત્તિઓછીથશે. બરણીવગરનાઢાંકણચુસ્તરીતેબંધકરવાથીતેમાંજીવોત્પત્તિઅટકાવીશકાયછે. વાસીખોરાકમાંવધુજીવોત્પત્તિથાયછે. (બેઈન્દ્રિયજીવો) તેનેટાળવાતેમાટેખાદ્યપદાથોૅનીકાળમયૉદાપછીઆપણેજોઈશું. અનાજમાંપારાનીથેપલી, દિવેલ, કપડામાં, ડામરનીગોળી, લવીંગ, લીમડો, તમાકુપાનવિગેરેપુસ્તકોમાં, ધોડાવજ- કેસર, કાળામરીજેવાપદાથોૅથીજીવોત્પત્તિજઅટકાવીશકાયછે. ચોમાસામાંલાદીપર, દિવાલપર, અગાસીમાં, લીલા, કાળા, ભૂરારંગનીસેવાળથાયછે. તેનાપરપગનઆવેતેનીસાવચેતીરાખવીઅનેકુદરતીરીતેસૂકાઈજાયપછીરંગ, ચૂનોરેતીનોઉપયોગકરવો. વાસીખોરાક, કાળમયૉદાવટાવીચૂકેલામિઠાઈ, ખાખરા, આદિપુસ્તકો, વિગેરેપરપણચોમાસામાંજેફૂગથાયછેતેપણઅનંતકાયછે. તેથીખાદ્યપદાથોૅનોસમયસરઉપયોગકરીલેવો. તેથીફૂગથાયજનહિંઆથઈઅનંતકાયનીરક્ષાનીવાત..

૫ૃથ્વીકાયનીરક્ષાનીઃ- કાજેમીઠુંઆદિસચિત્તનવાપરવું, રસોઈમાંમીઠુંઓછુંપડયુંહોયતો ઉપરથી લેવુંપડે તોકાચુમીઠુંનલેવું.    સોનુ, હીરા, માણેક, પાનાવિગેરેરત્નોઆદિપૃથ્વીકાયનજખોળિયા(મડદા) છે. માટેખૂબરાગપૂવૅકઉપયોગનકરવોતેનાથીપણકમૅબંધથાયછે.

અપકાયનીરક્ષાઃ- માટેપાણીનોબનેતેટલોઓછોઉપયોગકરવોનળવારેધડીએખોલ-બંધનકરવા. અપકાયનાજીવોનેઆંચકોલાગતાંપીડાથાયછે. બહુઉંચેથીપાણીનઢોળવા- ફૂવારાવિગેરે, થીનનવાય, પીવામાંઉકાળેલાપાણીનોઉપયોગકરવો, પવૅતિથિએનથાયતોઢાંકેલું- ગાળેલુંપાણીવાપરવું- મીનરલવોટર, કુલરવિગેરેપાણઅળગણકહેવાય, ઠડું- ગરમપાણીભેગુંનકરવું, પાણીનાવાસણઢાંકીનેરાખવા, નળનાપાણીગાળવાનાગરણાસમયસરબદલતારહેવાં,

કાચાપાણીનેઉકાળેલાપાણીનાગરણાઅલગજરાખવાનાહોય, ગીઝરમાંઅળગણપાણીસીધુંજગરમથાયછે. તેથીલાખોત્રસજીવોબળીનેભડથુંથઈજાયછે. તેથીટાળીશકાયતોગીઝરનોઉપયોગઅવશ્યટાળવો, પાણીનીટાંકીવિગેરે, બંધીયારપાણીવાળાસ્થાનોવખતોવખતખાલીકરવા, સાફકરવા, જાજરૃમાંફલશપણઅળગણપાણીપુષ્કળવહીજાયછેતેથીતેનેપણટાળીશકાયતોવધુસારૃં,

ફ્રીઝતોઅપકાયનાજીવોનુંજનરેટરછે. અપકાયનાજીવોનીધણીજહાનિથાયછે. શકયહોયતોટાળવો.

તેઉકાયનીરક્ષાઃ- કાજેલાઈટનોઉપયોગજરૃરિયાતપૂરતોકરવો. વારંવારચાલુબંધનકરવી.

તેજરીતેગેસનોચૂલોપણવારંવારપેટાવવોનહિંકેબંધકેધીમે-ફાસકરવોનહિં, ઝાટકાવધુલાગેત્રસજીવોને ખૂબપીડાથાય..

વાયુકાયનીરક્ષાઃ- કાજેપંખા- કુલર- એ.સી, વિગેરેખૂબઝડપથીનફેરવવા- વારંવારધીમાઝડપકેચાલુ બંધન કરવામીણબત્તીઆદિફૂંકમારીનેનઓલવાય, ફૂગ્ગાઆદિનાઉપયોગમાંવાયુકાયનાજીવોનેખૂબપીડાપહોંચેછે. વેકયુમકલીનરનવાપરવું.

વનસ્પતિકાયનીરક્ષાઃ-       કાજેપવૅતિથીએ, બેશાશ્વતોઆંયબિલનીઓળી, ત્રણચોમાસીઅઠૃાઈઓને, પયુૅષણાઅઠૃાઈમાંઅવશ્યલીલોતરીનોત્યાગકરવો,

માસમાં૧૧તિથિવષૅમાંચોમાસાના૪માસલીલોતરીનોત્યાગકરવાથીઅભયદાનનોલાભમળેછે.

ધાસપરનચાલવું- ચાલતારસ્તામાંઝાડ- પાનનેવગરકારણેઅડતાં  ચડતાંકેતોડતાં- તોડતાંનચાલવું. કેરીઅનેરાયણઆદ્રાપછીનવપરાય,

મેથીનીભાજીનાનીચેનાબેકેત્રણપાનજમીનનીઅંદરહોયછેતેથીતેઅનંતકાયગણાયછે. તેથીતનવાપરવા.

વિકલેન્દ્રિયઃ- બેઈન્દ્રિયથીમાંડીચઉઈન્દ્રિય- ધરનુંફલોરીંગએવુંરાખોકેકીડીખાસદેખીશકાય, તેજયાંત્યાંજલ્દી ફરતીહોયછે. અનેવગરકારણેઆપણાથીતેથીહિંસાથતીહોયછે. વધુકીડીહોયત્યાં, રાખ, કપૂર, કંકુ, હળદરવિગેરેઉપયોગથીઉપયોગકરવો.

ઉધઈનાઉપદ્રવનેઅટકાવવામકાનનેવારંવારચૂનાવિગેેરેધોળાવવુંમકાનબંધાવતાપહેલાંધણીબધીરેતીનીચેનંખાવવા, લાદીલગાવતાપહેલાંડાંગરનુંપાતળુંપડપથરાવવું, કપડાં, પુસ્તક, ગાદલાવિગેરેકબાટોમાં, ધોડાવજ, તમાકુનીભૂકી, લીમડાનાપાન, ડામરનીગોળી, કપૂરનીગોળી, વિગેરેનોઉપયોગકરવો.

વળીવખતોવખતતડકોખવડાવવો, કબાટવિગેરેધૂપઆપવો, માંકડ, વાંદા, માખીને, મચ્છરનેમારવાની દવાનોઉપયોગકયૉવગરતેનીઉત્પત્તિસ્થાનોનેવખતોવખતસાફકરો. કેરોસીનનાંપોતાકરો,

પોતુંમારતાંપહેલાંજાયણજાળવો, લોટ, મસાલા, કાળદરમ્યાનવાપરીલોહવાચૂસ્તડબ્બામાંભરો, અનાજ, કઠોળ, નેદિવેલ, પારાની, થેપલી, રાખવિગેરેથીઅનાજસડતુંઅટકાવીશકાયછે.

દરેકવસ્તુવાપરતાંપહેલાંફરીચાળો, તૈયારભોજન, લોટવિગેરેઆકારણથી નખપેલીલાશાકભાજીમાં થતીઈયળપણવિકલેન્દ્રિયછે.

કાચાશાકફળઆખાનખવાયબેકટકાઅવશ્યકરવાબનેતો૪૮મિનિટપછીઉપયોગકરો. ભાજીનાપાનચૂંટી ચારણાથીચાળીપછીસુધારવી- ભીંડાનીઉભીચીરીકયૉપછીસુધારો, કોબીજનાદરેકપાન છૂટાપાડીસુધારો, સુધારતાંઈયળનીકળેતોજેમાંથીનીકળીહોય તેવાંશાકમાંજ મૂકીદિવાલનીઝાડપાસેમૂકીદો, કોઈનાપગની ચેમરીનજાય.

અગાઉજોઈગયાતેદરેકજીવોનીહિંસાકરતાંપણસંમૂચ્છિમૅ, પંચેન્દ્રિયજીવોનીહિંસામાંવધુપાપલાગેછે. આપણામળ- મૂત્ર- થૂંક- પરસેવો- લોહી- માંસ- પરૃ- લીંટ- ગળફો- લાળ- આદિતમામઅશુચિપદાથોૅઆપણાશરીરથીછૂટાપડેનેપછી૪૮મિનિટમાંતેસૂકાઈનજાયતોતેમાંસંમૂચ્છિમૅ, પંચેન્દ્રિયજીવોનીઉત્પત્તિચાલુથઈજાયછે. અનેજયાંસુધીસુકાયનહિંત્યાંસુધીચાલુજરહેછે. આજીવોનુંઆયુષ્યવધુમાંવધુ૪૮મિનિટનુંહોયછે. તેનાજન્મ- મરણઅટકતાંજનથી,

જયાંસુધીઅશુચિસૂકાયનહિં, અતિસુક્ષ્મજીવહોવાથીદેખીશકાતાનથી. માટેશકયતેટલોગટરનોઉપયોગટાળવો, થાળીમાંએંઠુનછોડવું, થાળીધોઈનેપીવીનેસ્વધ્છકપડાથીકોરી કરવીતેવીરીતેપાણીનાગ્લાસવધુપડતાપરસેવાવાળાકપડાદોરીપરસૂકવ્યા, સૂકાયાપછીધોવાંકેવાપરવાં, થૂંકયાપછીતેનીઉપરરાખકેમાટીરેતીનાખો.

હવે, પંચેન્દ્રિયમાટેવિચારીએ, ગભૅપાતકરાવવોએમહાપાપછે. તેમાંસીધીજ  પંચેન્દ્રિયમનુષ્યનીહત્યાછે. ધરનીઆસપાસફરતાં, કૂતરા- બિલાડાં- ગાયઆદિજીવોનીરક્ષાકાજેફેંકીદીધેલોકોઈઝેરીપદાથૅથી મરીનજાય માટેઆવાઝેરીપદાથોૅખાડોકરીદાટીદેવાં.

પ્લાસ્ટિકનીકોથળીમાંઆપણાવધેલાંખાદ્યપદાથોૅનફેંકોતેથીગાય- પશુનાપ્રાણનેહાની પહોંચવાની સંભાવનાછે.

આસવૅનોઉપરીરાજારાત્રીભોજનછે. નસ્કમાંલઈજનારછે. રાત્રિભોજનતોજયણાનુંસદંતરવિરોધીછે. " લાઈટમાંજીવાતદેખાયતેથીવાંધોનહિં? પહેલાંતોદીવાનાપ્રકાશમાંજમતાંહતાં" તેવાબહાનાહેઠળરાત્રિભોજનનીછૂટલેવીબિલકુલગેરવ્યાજબીછે. સૂયૅનીહાજરીમાંજઅન્નનોઆહારકરવાનુંઆયુવૅેદશાસ્ત્રપણકહેછે. અનેતેથીરાત્રિભોજનત્યાગસમાનછે.

હોજરીસૂયૅનીહાજરીમાંજખૂલે  અનેપાચકરસોતેમજઅન્યશારીરીકઅવયવોપણસૂયૅનીહાજરીમાંજસુંદરકામકરેછે. ઉત્તમપશુ- પંખીઓપણરાત્રેખાતાનથીરાત્રેતોરાક્ષસખાયઅનેજેમાણસરાત્રેખાયછેતેપરલોકમાંતેવાજરાત્રિભોજનકરનારાએવાધુવડ, કાગડા, બિલાડા, સાપહિંસકપશુઓઆદિનાભવનેપામેછે. વૈજ્ઞાનિકોપણઆવાતસ્વીકારેછે. આપણેતોસવૅજ્ઞનાકપનનેશ્રદ્ઘાપૂવૅકસ્વીકારીરાત્રિભોજનનેઅવશ્યટાળવું, આનાથીધણાફાયદાથાયછે. જેવાંકે, આભવમાંઆરોગ્ય, સારુંરહેશે.   પરભવનાગતિસુધરશે. સારીમળશે.   " યોગશાસ્ત્ર" નામનાગ્રંથમાં

પૂ. હેમચંદ્રાચાયૅજીએસ્પષ્ટપણેજણાવ્યુંકેદિવસનો૧૨થી૧૫કલાકનોસમયભોજનકરવામળેછે. છતાંરાત્રિનાસમયેખાઈનેમનુષ્યમહામૂખૉઈનુંકાયૅકરેછે. અન્યદશૅનમાંસૂયૅઆથમીગયાપછીકરેલોઆહારમાંસખાવાસમાનનેપીધેલુપાણીલોહીપીવાસમાનગણાવ્યુંછે.

આપણાશાસ્ત્રમાંજણાવેલાકાળ, દ્રિધ્ળઅનેવાસીખોરાકનીવિશિષ્ટસમજપણજોઈલઈએ.

આજનાસમયેબીજુંપ્રાણીજપદાથોૅનોપણવધુપડતોઉપયોગથવાલાગ્યોછે. ઈંડાજેવીઅભક્ષ્યવસ્તુમાંથીબનેલાકેટલાયપદાથોૅનોઉપભોગએટલોબધોવધીગયોછે. કે, હવેતેનેઅટકાવવાનીવાતકરવીપણજાણેભેંસઆગળભાગવતબનીગઈછે. ખેર! જાણીતોલઈએ,

જેકેઆવાપદાથોૅકયાહોઈશકેછે, ખાસકરીનેબેકરીઆઈટમો, બ્રેડ, બિસ્કીટ, કેક, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેડબરી, જેમ્સ, પોલોવિગેરેગોળીઓજેલીઆદિપદાથોૅઅભક્ષ્યછે. માટેનવાપરવા,

કેટલીકહેલોપેથીદવાએયુનાનિનેહોમિયોપેથીકેઆયુવેૅદકદવાઓમાંપણપ્રાણીજપદાથોૅનોઉપયોગથયોહોયછે. તેતેનીબનાવટમાંવપરાયેલાંપદાથોૅજાણ્યાપછીજદવાવાપરવી..

ઈન્સ્ટન્ટફૂટપેકેટમાંખાસકરીનેવપરાતાપ્રીઝરવેટીવપણઆરોગ્યનીદૃષ્ટિએનુકશાનકારકછે. તેથીટાળવાજબરફ પણઅભક્ષ્યછે. રાત્રેઆથોપલાળવોનહિં, કઠોળનપલાળવા,.

વિશેષમાંલારી- ગલ્લાથીમાંડીનેઈન્ટરનેશનલફલાઈટમાંહવેજૈનફુડમળતા- પીરસાતાથઈગયાછે. ખાણી- પીણીનાશોખીનજૈનવણિકપ્રજાનેછેતરવાનોઆઅનોખોપ્રયોગછે. જયણાનોસહેજપણવિચારકયૉવિનાજ, કાળમયૉદાપાળ્યા

વિનાજ, તેમજઅન્યઅભક્ષ્યપદાથોૅનીસાથેજપકાવાતાઆભોજનશકયહોયત્યાંસુધીટાળવાજઅનેઅશકયહોયતોજવાપરવાઅનેઅંતેભૂલ્યાવિનાઆલોચનાકરવીઆવશ્યકબનેછે.

જોઆપણેજજૈનભોજનમંગાવતાબંધથઈશુંતોજઆભેળસેળિયાખોરાકબંધથશેનહિંતોએવેપારીસંસ્થાઓતોમાત્રપોતાનાનફા- નામકમાવાપૂરતુંઆબધુંચાલુજરાખશે. અનેતેમાંવધુનેવધુછૂટછાટોલઈઆગળજવધારશે. પૂવૅેઅહિંસાપાળીછેમાટેજઆભવમાંદીધૅઆયુષ્ય, રૃપ, આરોગ્ય, કીતિૅઆદિમળ્યાછે. અનેઆભવમાંવધુપાળશુંતોભવપરંપરામાંવધુઉત્કૃષ્ટમળશે.

તીથૅનાસ્થાનોમાંઆચરાતીખોરાકસંબંધીઆશાતનાપણટાળવાજાગૃતબનવાનીજરૃરછે. શાશ્વતાતીથૅ, કલ્યાણકભૂમિજેવાતીથૅ, પ્રાચીનતીથોૅમાં- મોજ- મજા, હસી- મજાક- ફરવાજઈઅનેપછીભેગામળીને જેટલાંવધુપાપકરશુંએટલાવધુખરાબરીતેભેગામળીને  ભોગવવાનોવારો આવશે. ત્યારેલાચારબનીજઈશું. આજાગૃતિઆપણેશ્રાવકોએજલાવવાનીછે. વેપાર- ધંધામાટેઅન્યતોતમને સગવડઆપવાદ્રારા આકષૅવાનો જયત્નકરશેપરંતુજયણાઅનેજીવદયાનાલક્ષ્યનેમુખ્યકરશુંતોતેઓઆપોઆપબંધથઈજશેઅનેઆપણેઆપણાઆત્માનેઉન્નતિનાપંથેઆગળવધારીશકીશું. તેમાંકોઈશકનથી.

વેપારીઓનેજુલમપૂવૅકદૂરકરવાથી, બંધકરવાથીતેઓનાદ્રેશોનોઆપણેભોગબનીએ, પરંતુઆરીતેબંધ કરાવવાથીઆપણેજરૃરથીબચીજઈશું.

રીસેપ્શનનાનામેપાટીૅપ્લોટભાડેરાખી, રાત્રીભોજન, વનસ્પતિકાયનીહિંસાઆદિનુંસામૂહિક પાપઆપણેનજ કરાવવા- આધુનિકતાનીઆંધળીદોટમાંઆબધુંએટલુંબધુંઆગળવધીગયુંછેકે, તેપણસહજબનીગયુંછે.         ધેરધેરઅભક્ષ્યપ્રવેશીચૂકયાછેઅનેતેપણવિનાસંકોચેતેમજકોઈપણડરવિના, સહજરીતેખુલ્લેઆમઆવવા લાગ્યુછે. રસોડાનીરાણીએઆજબધીજયણાનેઓળખીનેપાળવાનીશરૃઆતકરવાનીછે. ખાણી- પીણીની સાચી રીતભાતજાણીનેરસોડાનીરાણીજધરનાઅન્યસભ્યોનેબચાવીશકશે. તારીશકશે, ઉંચેસુધી પહોંચાડી શકશે..