આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017



વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

08. Shri Nardulpur Tirth    પદ - ૨ નમો સિદ્ધાણં ન: શ્રી નર્દુલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી, પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી. અક્ષત અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે, નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે.
પદ - ૨ નમો સિદ્ધાણં
ન: શ્રી નર્દુલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી
નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી,
પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી.
અક્ષત અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે,
નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે.