આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

10. SHREE LODHAN PARSHVANATH BHAGWAN    પૂર્વકાળની પ્રાચીન સમૃદ્ધિમય દર્ભાવતી નગરી જેવા મૂળનાયક પ્રભુજીની પ્રતિમા રાજા વીરઘવળના મંત્રી તેજપાળે એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરીને પ્રતિષ્ઠિત કરી હતી. જે ત્યારબાદ લાંબા સમય સુધી ભુગર્ભ જળમાં રહ્યા છતાં આ રેતની પ્રતિમાજીનો એક કણ પણ ખર્યો નહીં અને લોઢા જેવી સખત બની ગઈ તેથી લોઢણ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધિ પામી મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ની આ સ્વર્ગવાસ ભૂમિ છે.

૧૦. શ્રી ડભોઈ તીર્થ - શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાન

પૂર્વકાળની પ્રાચીન સમૃદ્ધિમય દર્ભાવતી નગરી જેવા મૂળનાયક પ્રભુજીની પ્રતિમા રાજા વીરઘવળના મંત્રી તેજપાળે એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરીને પ્રતિષ્ઠિત કરી હતી. જે ત્યારબાદ લાંબા સમય સુધી ભુગર્ભ જળમાં રહ્યા છતાં આ રેતની પ્રતિમાજીનો એક કણ પણ ખર્યો નહીં અને લોઢા જેવી સખત બની ગઈ તેથી લોઢણ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધિ પામી મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ની આ સ્વર્ગવાસ ભૂમિ છે. જેમના નામનો વિશાળ જ્ઞાનભંડાર અતિ પ્રાચીન અહીં શોભી રહ્યો છે. ગામમાં ધર્મશાળા તેમજ ભોજનશાળાની સગવડતા છે. વડોદરાથી ડભોઈ ૩ર કિ.મી.દૂર આવેલું છે.

શેઠ દેવચંદ ધરમચંદની પેઢી

શ્રીમાળી વાગા, શામળાજીની શેરી, ડભોઈ-૩૯૧૧૧૦.

જિલ્લો- વડોદરા, રાજ્ય- ગુજરાત. ફોન- ૦૨૬૬૩-૨૫૮૧૫૦.