આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

25. SHREE VIGNA PHARA PARSHVANATH BHAGWAN    કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભૂગર્ભમાંથી આ પ્રતિમા પ્રયટ થઈ હતી. શ્રી કુમારપાળ રાજાએ મંદિરનુ નિર્માણ કરાવી આ પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી એવી લોકવાચકા છે. કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિંટાઈને સંકેત આપે છે.

૨૫. શ્રી મોટા પોશીના તીર્થ - શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન

કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભૂગર્ભમાંથી આ પ્રતિમા પ્રયટ થઈ હતી. શ્રી કુમારપાળ રાજાએ મંદિરનુ નિર્માણ કરાવી આ પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી એવી લોકવાચકા છે. કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિંટાઈને સંકેત આપે છે. વિક્રમની સત્તરમી સદીમાં આચાર્ય વિજયદેવસૂરીજીના હસ્તે પુનઃ જિર્ણોદ્ધાર થવાનો ઉલ્લેખ છે. તારંગાજીની તળેટીમાં મોટા તેમજ નાના પોસીના બંને તીર્થોમાં ખૂબ જ શાંતિમય વાતાવરણ છે.

શ્રી મોટા પોસીનાજી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક દેરાસર ટ્રસ્ટ

પોસ્ટ - મોટા પોસાના  - ૩૮૩૪૨૨ તાલુકા. ખેડબ્રહ્મા, જિલ્લો. સાબરકાંઠા,

રાજ્ય-ગુજરાત ફોન નં.૦૨૭૭૫-૨૮૩૪૭૧, ૨૮૩૩૩૦(પી.પી.ટ્રસ્ટી)