આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો સુદ બીજ બુધવાર   Dt: 23-08-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

28. SHREE KALYAN PARSHVANATH BHAGWAN    વિસનગર પ્રાચીન શહેર છે. ત્રણ મહલાના આ પ્રાચીન જિનાલયમાં મૂળાયક તરીકે શ્રી કલ્યાણક પાર્શ્વનાથજી બિરાજમાન છે. આ પ્રતિમાજી નજીકના શહેર મહેસાણાના કુવામાંથી મળી આવી છે. વીસનગરના પોરવાડ શ્રાવક શ્રી ગુલાબચંદ શેઠ દ્વારા બંધાયેલા આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩ના ફાગણ સુદ-ના રોદ થયેલ તે પહેલાં અહીં પ્રાચીન જિનાલય હતું.

૨૮. શ્રી વિસનગર તીર્થ - શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન

વિસનગર પ્રાચીન શહેર છે. ત્રણ મહલાના આ પ્રાચીન જિનાલયમાં મૂળાયક તરીકે શ્રી કલ્યાણક પાર્શ્વનાથજી બિરાજમાન છે. આ પ્રતિમાજી નજીકના શહેર મહેસાણાના કુવામાંથી મળી આવી છે. વીસનગરના પોરવાડ શ્રાવક શ્રી ગુલાબચંદ શેઠ દ્વારા બંધાયેલા આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩ના ફાગણ સુદ-ના રોદ થયેલ તે પહેલાં અહીં પ્રાચીન જિનાલય હતું. જિનાલયના બીજે માળે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી તથા ત્રીજે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. જિનાલયને ફરતે ભમતીના દર્શન પણ થઈ શકે છે. આ ઉપરાંત કાજીવાડામાં શ્રી અનંત જિનાલય. વ. દર્શનિય છે.

શ્રી વિસનગર શ્વે. મૂ. જૈન સંઘ

શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલય, મુ.પો. વિસનગર, જિલ્લો - મહેસાણા, રાજ્ય - ગુજરાત.