આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ પાંચમ બુધવાર   Dt: 28-06-2017



અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…

44. SHREE TANKLA PARSHVANATH BHAGWAN    પાટણના ટાંકલા મહેતાના પાડામાં બે જિન પ્રાસાદો આવેલા છે, તેમાં એક જિનાલયમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથનાં પંચધાતુના પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ પરમાત્માના નામની પાછળ તેમનું ઉત્પત્તિ સ્થાન સંકળાયેલું છે, પાણી તરેલી એક ટાંકીમાંથી બહાર નીકળેલા આ પ્રતિમાજીની અર્ચના ભવ્ય જીવોને સંસારરૂપી ટાંકામાંથી બહાર કાઢનારી પાડનારી વધુ મ છે તે નિઃસ્નેહ છે.

૪૪. શ્રી પાટણ તીર્થ - શ્રી ટાંકલા પાર્શ્વનાથ ભગવાન

પાટણના ટાંકલા મહેતાના પાડામાં બે જિન પ્રાસાદો આવેલા છે, તેમાં એક જિનાલયમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથનાં પંચધાતુના પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ પરમાત્માના નામની પાછળ તેમનું ઉત્પત્તિ સ્થાન સંકળાયેલું છે, પાણી તરેલી એક ટાંકીમાંથી બહાર નીકળેલા આ પ્રતિમાજીની અર્ચના ભવ્ય જીવોને સંસારરૂપી ટાંકામાંથી બહાર કાઢનારી પાડનારી વધુ મ છે તે નિઃસ્નેહ છે. આ પ્રતિમાજીની પ્રાચીનતા અને પ્રભાવ પર પ્રકાશ ાહિતી પ્રાપ્ત થઇ નથી. મહા સુદ-૧૦ના પ્રતિષ્ઠા દિનથી શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.

શ્રી ટાંકલા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર જિનાલયજી

ટંક  મહેતાનો પાડો, પાટણ-૩૮૪૨૫૬(ઉ.ગુ.)