આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ છઠ સોમવાર   Dt: 01-05-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

47 SHREE BHATEVA PARSHVANATH BHAGWAN    રેતીની બનેલી ખૂ જ ચમત્કારી પ્રતિમાજીની ગાદીમાં અંબિકા માતા બિરાજે છે. પાર્શ્વનાથ પ્રભુજીની ગાદીમાં અંબિકા બિરાજમાન હોય તેવી આ એક જ પ્રતિમાજી છે. ઇડર નજીકના ભાટુઆર ગામમાંથી પ્રાપ્ત થયેલ હોવાથી ભટેવા પાર્શ્વનાથજી તરીકે ઓળખાય છે. ચાણસ્મા ગામની મધ્યમાં રહેલ આ જિનાલય ખૂબ જ નયરમ્ય છે.

૪૭. શ્રી ચાણસ્મા તીર્થ - શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાન

રેતીની બનેલી ખૂ જ ચમત્કારી પ્રતિમાજીની ગાદીમાં અંબિકા માતા બિરાજે છે. પાર્શ્વનાથ પ્રભુજીની ગાદીમાં અંબિકા બિરાજમાન હોય તેવીઆ એક જ પ્રતિમાજી છે. ઇડર નજીકના ભાટુઆર ગામમાંથી પ્રાપ્ત થયેલ હોવાથી ભટેવા પાર્શ્વનાથજી તરીકે ઓળખાય છે. ચાણસ્મા ગામની મધ્યમાં રહેલ આ જિનાલય ખૂબ જ નયરમ્ય છે. આકર્ષક નગરી કહેવાય છે.૭૦થી પણ અધિક દીક્ષા નજીકના વર્ષોમાં આ ભૂમિ પર થયેલ છે. રહેવા માટે ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

શ્રી ચાણસ્મા જૈન મહાજનની પેઢી, નાની વાડીયાવાડાના નાકે,

 બજાર, પોસ્ટ :ચાણસ્મા :૩૮૨૪૨૦ જિલ્લો :પાટણ,

રાજ્ય :ગુજરાત, ફોન :૦૨૭૩૪-૨૨૩૨૯૬.