આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ ત્રીજ શનિવાર   Dt: 29-04-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

48 SHREE MANMOHAN PARSHVANATH BHAGWAN    શ્રી મનમોહન પાર્શ્વાથનું આ તીર્થ પ્રાચીન તીર્થ ગણાય છે. નાનકડા ગામની મધ્યમાં પ્રભુનું સુંદર આકર્ષક કાચની કારીગરીવાળું જિનાલય છે. મૂળનાયકશ્રીના પ્રતિમાજ સંપ્રતિકાલીન માનવામાં આવે છે.

૪૮. શ્રી કંબોઈ તીર્થ - શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન

શ્રી મનમોહન પાર્શ્વાથનું આ તીર્થ પ્રાચીન તીર્થ ગણાય છે. નાનકડા ગામની મધ્યમાં પ્રભુનું સુંદર આકર્ષક કાચની કારીગરીવાળું જિનાલય છે. મૂળનાયકશ્રીના પ્રતિમાજ સંપ્રતિકાલીન માનવામાં આવે છે.

શ્રો મનમોહન પાર્શ્વનાથ તીર્થ કારખાના ટ્રસ્ટ

પોસ્ટ :કંબોઈ - ૩૮૪ર૩૦ તાલુકો :ચાણસ્મા. જિલ્લો :પાટણ, રાજ્ય:ગુજરાત ફોન :૦૨૭૩૪-૨૮૧૩૧૫.