આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ પાંચમ બુધવાર   Dt: 28-06-2017



અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…

04. SHREE DUKHBANJAN PARSHVANATH  BHAGWAN    નામથી જ પોતાના પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વસ્વામી અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે. ભક્તજનોનાં દુઃખ અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું શ્રી દુઃખભંજન નામ સાર્થક છે.

શ્રી સુરત તીર્થ - શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ભગવાન 

નામથી જ પોતાના પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વસ્વામી અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે. ભક્તજનોનાં દુઃખ અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું ‘શ્રી દુઃખભંજન’ નામ સાર્થક છે. સૂર્યપુરમંડન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસર તરીકે ઓળખાય છે. આ પાર્શ્વસ્વામી સં. ૧૯૪૨ના હોવાનું કહેવાય છે. સં.૧૯૫૦માં આ જિનાલયનું નિર્માણ થયું હતું.

શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર ઠે. દેસાઈ પોળ, બેસન્ટ હોલ સામે, ચંદનબાગ મુ. સુરત(ગુજરાત)