આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

81 SHREE VARKANA PARSHVANATH BHAGWAN    રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામમાં આવેલું છે. પ્રાચીનકાળમાં આ સમુદ્ધ અને વિશાળ નગર હતું એવો ઉલ્લેખ મળી આવે છે. મહારાણા કુંભાના સમયમાં શ્રી માલપુરના શ્રેષ્ઠીઓએ આનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રતિમાજી પર કોઈ લેખ નથી પરંતુ એક સ્તંભ પર સં. ૧૨૧૧નો લેખ લખેલો છે.

૮૧. શ્રી વરકાણા તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામમાં આવેલું છે. પ્રાચીનકાળમાં આ સમુદ્ધ અને વિશાળ નગર હતું એવો ઉલ્લેખ મળી આવે છે. મહારાણા કુંભાના સમયમાં શ્રી માલપુરના શ્રેષ્ઠીઓએ આનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રતિમાજી પર કોઈ લેખ નથી પરંતુ એક સ્તંભ પર સં. ૧૨૧૧નો લેખ લખેલો છે. દરવાજાના બહાર ૧૬૮૬નો લેખ છે. આ કલાકૃતિ દર્શનીય છે. સકલ તીર્થસુત્રમાં પણ આ તીર્થનો ઉલ્લેખ આવે છે.

શ્રી પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી

વરકાણા તીર્થ, પોસ્ટ :વરકાણા – ૩૦૬૧૦ જિલ્લો :પાલી, રાજસ્થાન, ફોન નં.૦૨૯૩૪-૨૨૨૫૭.