આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

84 SHREE FALVRUDDHI PARSHVANATH BHAGWAN    શ્યામવર્ણની આ પ્રાચીન પ્રતિમાજી અત્યંત ચમત્કારી છે. જેના ભાવપૂર્વક દર્શન કરવાથી ભાવનાઓ ફળીભૂત થાય છે. પ્રતિમાજી રેતી અને માટીના બનેલા છે જે કે વિશિષ્ટતા છે. રાજસ્થાનના પ્રાચીન તીર્થોમાંનું આ એક મહિમાવંત તીર્થ છે.

૮૪. શ્રી મેડતા રોડ તીર્થ - શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન

શ્યામવર્ણની આ પ્રાચીન પ્રતિમાજી અત્યંત ચમત્કારી છે. જેના ભાવપૂર્વક દર્શન કરવાથી ભાવનાઓ ફળીભૂત થાય છે. પ્રતિમાજી રેતી અને માટીના બનેલા છે જે કે વિશિષ્ટતા છે. રાજસ્થાનના પ્રાચીન તીર્થોમાંનું આ એક મહિમાવંત તીર્થ છે. ૧૪મી સદીમાં જિનપ્રભસૂરીજી દ્વારા લખાયેલ વિવિધ તીર્થ કલ્પમાં જણાવ્યા મુજબ અહીંના જિનપ્રભસુરીજી દ્વારા લખાયેલા  વિવિધ તીર્થ કલ્પમાં જણાવ્યા મુજબ અહીંના ધાંધલ શ્રેષ્ઠીને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો અને તે સંકેત મુજબ તપાસ કરતા ચમત્કારિક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી પ્રાપ્ત થયા પૂ.આ.ધર્મઘોષસુરીજીએ સંઘને આદેશ અપી પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે.

શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ

પોસ્ટ : મેડતા રોડ-૩૪૧૫૧૧,  જિલ્લો : નાગોર, રાજ્ય : રાજસ્થાન.

ફોન : ૦૧૫૯૧-૨૭૬૨૨૬.