આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

88 SHREE VAHI PARSHVANATH BHAGWAN    આ મંદિરનું નિર્માણ લગભગ ૧૧૦૦ વર્ષ પહેલાં થયાનો ઉલ્લેખ મળે છે. મંદિર નિર્માણ બાદ હજુ સુધી કોઈ જીર્ણોદ્ધાર થયો નથી. આજે પણ જીર્ણોદ્ધારની જરૂરત હોય તેવું લાગતું નથી આ પણ એક ચમત્કાર કહેવાય છે. મંદિરની નિર્માણ શૈલી તથા પ્રતિમાજીની નિર્માણ શૈલી તેની પ્રાચીનતાનાં દર્શન કરાવે છે.

૮૮. શ્રી વહી તીર્થ - શ્રી વહી પાર્શ્વનાથ ભગવાન

આ મંદિરનું નિર્માણ લગભગ ૧૧૦૦ વર્ષ પહેલાં થયાનો ઉલ્લેખ મળે છે. મંદિર નિર્માણ બાદ હજુ સુધી કોઈ જીર્ણોદ્ધાર થયો નથી. આજે પણ જીર્ણોદ્ધારની જરૂરત હોય તેવું લાગતું નથી આ પણ એક ચમત્કાર કહેવાય છે. મંદિરની નિર્માણ શૈલી તથા પ્રતિમાજીની નિર્માણ શૈલી તેની પ્રાચીનતાનાં દર્શન કરાવે છે. આ સિવાય એક બીજું મંદિર આવેલું છે, જ્યાં વર્ધમાન ભૂત અને ભવિષ્યના તીર્થંકરોની પ્રતિમાજી તથા અધિષ્ઠાયક દેવદેવીઓની પ્રતિમાજી દર્શનીય છે. મંદિરની નિર્માણશૈલી કિલ્લા  આકારની છે. આવી બાંધણી બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે.

શ્રી વહી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન મંદિર પેઢી

પોસ્ટ :વહી-૪૫૮૬૬૪, સ્ટેશન :પિપલીયા મંડી, જિલ્લો :મંદસૌર, મધ્યપ્રદેશ. ફોન :૦૭૪૨૪-૨૪૧૪