આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

98 SHREE MAKSHI PARSHVANATH BHAGWAN    આ પ્રભુ પ્રતિમા ઘણી જ પ્રાચીન મનાય છે. ઇ.સ. દશી સદીમાં પરમાર રાજાઓ દ્વારા આ તીર્થ બંધાયાનો ઉલ્લેખ છે. અગીયારમી સદીના મહમદ ગઝનીએ જ્યારે ભારતભરમાં અનેક મંદિરો લુંટ્યાં ત્યારે અહીં પણ આવેલો પરંતુ અહીં આવ્યા પછી તે માંદગીમાં સપડાયો ત્યારે તેને આ મંદિરને કોઈ ક્ષતિ પહોંચાડવી નહીં તેવો આદેશ શાસનદેવે આપેલો એટલે કે આ પ્રતિમાજી ચમત્કારિક કહેવાય છે.

૯૮. શ્રી મક્ષી તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

આ પ્રભુ પ્રતિમા ઘણી જ પ્રાચીન મનાય છે. ઇ.સ. દશી સદીમાં પરમાર રાજાઓ દ્વારા આ તીર્થ બંધાયાનો ઉલ્લેખ છે. અગીયારમી સદીનામહમદ ગઝનીએ જ્યારે ભારતભરમાં અનેક મંદિરો લુંટ્યાં ત્યારે અહીં પણ આવેલો પરંતુ અહીં આવ્યા પછી તે માંદગીમાં સપડાયો ત્યારે તેને આ મંદિરને કોઈ ક્ષતિ પહોંચાડવી નહીં તેવો આદેશ શાસનદેવે આપેલો એટલે કે આ પ્રતિમાજી ચમત્કારિક કહેવાય છે. બીજી એક લોકવાચકા મુજબ એક વખત પ્રભુના છત્રધારક ધરણેન્દ્ર દેવે પોતાની ફેણમાથી દૂધની ધારા વહાવી હતી જેથી મંદિરના મૂળ સ્થાનમાં દૂધ ભરાયું હતું.. આ ચમત્કારી ઘટનાના અનેકોએ દર્શન કર્યા હતાં. પ્રભુ પ્રતિમાનું શિલ્પ સૌંદર્ય અલૌકિક છે.

શ્રી આણંદજી કલ્યાણજી પેઢી- શ્રી મક્ષી પાર્શ્વનાથજી જૈન શ્વે.મંદિર

પોસ્ટ :મક્ષી :૪૬૫૧૦૬, જિ. રાજાપુર, મ.પ્ર. ફોન : ૦૭૩૬૩-૨૩૨૦૩૭.