આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017



વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

03. Shri Ashtapad Tirth    અ : શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

અઃશ્રીઅષ્ટાપદતીર્થ- ચોવીસતીર્થંકર(શ્રીઆદિનાથ)

તીર્થઅષ્ટાપદઅનુપમઆદિનાથબિરાજતા,

ચક્રવર્તીભરતનિર્મિતબિંબચોવીસરાજતા.

આઠપગથીએસુશોભિતમુક્તિપુરીનુંધામછે,

ચોવીસેજિનનાચરણમાંનિતચિદાનંદપ્રણામછે.