આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ છઠ સોમવાર   Dt: 01-05-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

05. Shri Hatthundi Tirth    હં: શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે, હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે. રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી, ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.
હં: શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી
વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે,
હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે.
રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી,
ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.