આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ છઠ સોમવાર   Dt: 01-05-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

01. Shri Nagpura Tirth    ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરભય હર ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.
ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
    ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, 
    નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ.
    હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરભય હર
    ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.