આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017



મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

07. Shri Nandiya Tirth    ણં(નં): શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે, નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે. છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે, ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.
ણં(નં): શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે,
નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે.
છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે,
ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.