આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017



વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

04. Shri Ringnod Tirth    રિ: શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર) શ્રી નેમિનાથ સ્વામી માલવ મનોહર દેશ જ્યાં રિંગણોદ મુકામ છે, નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે. દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા, ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.

રિઃશ્રીરિંગણોદતીર્થ(મ.પ્ર) શ્રીનેમિનાથસ્વામી

માલવમનોહરદેશજ્યાંરિંગણોદમુકામછે,

નેમિનાથછેશ્યામસુંદરભક્તિભાવપ્રણામછે.

દર્શનસ્તવનપૂજાકરીનેસુખશાંતિમળેસર્વદા,

ચિદાનંદઆનંદદાયકાસુરનરકરેસેવાસદા.