આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ છઠ સોમવાર   Dt: 01-05-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

Shri Siddhachal Tirth    સિ : શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.) આદિનાથ પ્રભુ શિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા, કરજોડી વંદન જે કરે તે દુઃખથી બચત તદા. ભવ બંધનોથી મુક્ત થઈને આત્મા શિવને લહે, ચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે.
સિ : શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.) આદિનાથ પ્રભુ
શિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા,
કરજોડી વંદન જે કરે તે દુઃખથી બચત તદા.
ભવ બંધનોથી મુક્ત થઈને આત્મા શિવને લહે,
ચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે.