આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ છઠ સોમવાર   Dt: 01-05-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

06. Shri Taranga Tirth    તા: શ્રી તારંગા તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો, રાજ કુમારપાળે જ્યાં વિશાલ પ્રાસાદ કર્યો. આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે, ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે.
તા: શ્રી તારંગા તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી
ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો,
રાજ કુમારપાળે જ્યાં વિશાલ પ્રાસાદ કર્યો.
આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે,
ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે.