-
ત્રીજો ભવ – અભિનંદન પ્રભુનો.
પ્રભુનું ચ્યવનઃ
જંબુદ્વીપના આપણા આ ભરતક્ષેત્રના, કોશલ દેશની અયોધ્યા નામક નગરીમાં ઈક્ષ્વાકુ વંશીય, સંવર રાજાની સિદ્ધાર્થા રાણીની કુક્ષિમાં, વૈશાખ સુદ – ૪ ના અભિજિત નક્ષત્રમાં, મહાબલ મુનિનો જીવ અવતર્યો.પ્રભુનો જન્મઃ
૮ માસ ૨૮ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતાં, મહાસુદ – ૨ના અભિજિત (પુનર્વસુ) નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, વાનરના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભવમાં હતા ત્યારે કુળ, રાજ્ય, નગરી સર્વે અભિનંદન – હર્ષને પામ્યા તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે શક્રેન્દ્રે પ્રભુને અભિનંદિત કર્યા (સ્તવ્યા) તથા વિશ્વને પ્રમોદ કરનાર હોવાથી પિતાએ પુત્રનું અભિનંદન એવું નામ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત પ્રભુ ૩૫૦ ધનુષ્યની ઊંચાઈવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે અભિનંદનકુમારના વિવાહ થયા. કુમાર સાડા બાર લાખ પૂર્વના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક કરી, રાજ્ય સોંપી સંવર રાજાએ દીક્ષા અંગીકાર કરી.પ્રભુની દીક્ષા :-
સંસારના શ્રેષ્ઢ રાજા તરીકે અમિનંદન રાજાએ આઠ પૂર્વાંગ સહિત સાડા છત્રીશ લાખ પૂર્વ પર્યંત રાજ્ય કર્યું. પશ્ચાત્ ‘અર્થસિદ્ધા’ નામની શિબિકા દ્વારા સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યા. મહાસુદ – ૧૨ના, અભિજિત નક્ષત્રમાં, અપરાહ્ન સમયે, છઠ્ઠ તપ કરી, પ્રભુએ ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે અયોધ્યા નગરીમાં ઈદ્રદત્ત બ્રાહ્મણના ઘેર પ્રભુનું પરમાન્ન (ખીર)થી પારણું થયું. આહારદાનના પ્રભાવે ઈન્દ્રદત્તે ભવબંધન છોડી નાંખ્યા.કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-
પ્રભુ છદ્મસ્થપણે ૧૮ વર્ષ પર્યંત આર્યક્ષેત્રમાં વિચર્યા. વિચરતા – વિચરતા પ્રભુ પુનઃ દીક્ષાવન સહસ્રામ્રવનમાં પધાર્યા. ત્યાં પ્રિયાલવૃક્ષ (રાયણ) નીચે છઠ્ઠ તપયુક્ત, પોષ સુદ – ૧૪ના, અભિજિત નક્ષત્રમાં, પ્રભાતના સમયે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવરચિત સમવસરણની મધ્યમાં બે ગાઉ ૨૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન ઉપર બેસી, પ્રભુએ અશરણ ભાવના વર્ણવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને વજ્રનાભ પ્રમુખ ૧૧૬ ગણધર થયા. પ્રભુની પ્રથમ શિષ્યા અજિતા નામની સાધ્વી પ્રવર્તિની બની.
પ્રભુના તીર્થમાં શ્યામવર્ણી, હસ્તિના વાહનવાળો ‘યોક્ષેશ્વર’ નામનો યક્ષ શાસનદેવ બન્યો અને શ્યામવર્ણી, કમળાસીન ‘કલિકા’ નામની યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને સ્વહત દીક્ષિત ૩,૦૦,૦૦૦ સાધુઓ, ૬,૩૦,૦૦૦ સાધ્વીઓ ૨,૮૮,૦૦૦ શ્રાવકો, ૫,૨૭,૦૦૦ શ્રાવિકાઓ, ૧૪,૦૦૦ કેવળજ્ઞાની, ૧૧,૬૫૦ મનઃપર્યવજ્ઞાની, ૯,૧૦૮ મતાંતરે ૯,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ ચૌદપૂર્વી, ૧૦,૦૦૦ મતાંતરે ૧૧,૦૦૦ વાદી અને ૧૯,૦૦૦ વૈક્રિય લબ્ધિવાન થયા.નિર્વાણની પ્રાપ્તિઃ
કેવળજ્ઞાન સહિત પ્રભુ આઠ પૂર્વાગ અને ૧૮ વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ પર્યત વિચરી, અંતિમ સમયમ ૧૦૦૦ મુનિઓ સાથે, સમ્મેત શિખર પર્વત ઉપર એક માસનું અનશન કરી, વૈશાખ સુદ – ૮ના, પુષ્પ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
કુમારવસ્થામાં ૧૨ાા (સાડા બાર)લાખ પૂર્વ, રાજ્યાવસ્થામાં આઠ પૂર્વાંગ સહિત ૩૬ાા લાખ પૂર્વ અને સંયમાવસ્થામાં ૮ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ, સર્વ મળી પ૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું .
શ્રી સંભવનાથ સ્વામીના નિર્વાણ બાદ ૧૦ લાખ ક્રોડ સાગરોપમે અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા. -
अनेकान्तमतान्भोधि – समुल्लासनचन्द्रमाः।
दद्यादमन्दमानन्दं, भगवानभिनन्दनः।।
भावार्थ – अनेकांत(स्याद्वाद) मत रुपी समुद्र को आनंदित करने में चंद्रमा के समान है अभिनंदन भगवान्! (सबको) अत्यानंद दीजिए।
प्रथम भव ः
जंबूद्वीप के पूर्व विदेह में मंगलावती नाम की विजय थी। उसमें रत्नसंचय नामक की नगरी थी। उसमें महाबल नाम का राजा राज्य करता था। उसको वैराग्य हो जाने से उसने विमलसूरि नाम के आचार्य के पास से दीक्षा ली। बहुत बरसों तक चारित्र पाला। वीस स्थानक में से कई स्थानकों का आराधन किया तीर्थंकर नाम कर्म उपार्जन किया और अंत में वे कालधर्म पाये।
दूसरा भव ः
महाबल का जीव आयु पूर्णकर विजय नाम के विमान में महर्द्धिक देवता हुआ। तेतीस सागरोपम की आयु भोगी।
तीसरा भव ः
महाबल का जीव विजय नामक विमान से च्यवकर भरत क्षेत्र में अयोध्या नगरी के राज संवर की सिद्धार्था राणी की कोख में वैशाख सुदि चौथ के दिन आया। देवताओं ने च्यवनकल्याण किया। फिर नौ महीने और साढे़ सात दिन पूरे हुए तब सिद्धार्थ राणी ने सुदि २ के दिन पुत्र रत्न को जन्म दिया। छप्पन दिक्कुमारी एवं इंद्रादि देवों ने जन्मकल्याणक किया उनका लांछन वानर का था और वर्ण सोने के समान था। प्रभु जब गर्भ में ते तब सारे नगर में अभिनंदन(हर्ष) ही अभिनंदन हुआ था इसलिए पुत्र का नाम अभिनंदन रखा।
युवा होने पर राजा ने अनेक राजकन्याओं के साथ उनका व्याहा किया। साढे़ बारह लाख पूर्व तक उन्होंने युवराज की तरह संसार का सुख भोगा। फिर संवर राजा ने दीक्षा ली और अभिनंदन स्वामी को राज्यासन पर बिठाया। आठ पूर्वांग सहित साढ़े छत्तीस लाख पूर्व तब उन्होंने राज्य धर्म का पालन किया।
फिर जब उनको दीक्षा लेने की इच्छा हुई तब लोकांतिक देवों ने आकर प्रार्थना की -‘स्वामी! तीर्थ प्रवर्ताईये।’ तब सांवत्सरिक दान देकर महा सुदि १२ के दिन अभिचि नक्षत्र में सहसाम्र वन में छट्ठ तप सहित प्रभु ने दीक्षा ली। ईंद्रादिदेवों ने दीक्षाकल्याणक किया। दूसरे दिन प्रभु ने इंद्रदत्त राजा के घर पारणा किया। अनेक स्थानों पर विहार करते हुए प्रभु फिर से सहसाम्रवन में आये। वहां छट्ठ तप करके रायण(खिरणी) के झाड़ के नीचे काउसग्ग किया। शुक्ल ध्यान करते हुए उनके धातिया कर्मों का नाश हुआ और पोष सुदि १४ के दिन अभिचि नक्षत्र में उनको केवलज्ञान हुआ।
इंद्रादि देवों ने समवसरण की रचना की। प्रभु ने सिंहासन पर बैठकर देशना दी और उत्पाद, व्यय एवं ध्रुवमय त्रिपदी की व्याख्या की। उसीके अनुसार गणधरों ने द्वदशांगी की रचना की।
अभिनंदन प्रभु के तीर्थ में यक्षेश्वर नाम का यक्ष और कालिका नाम की शासन देवी हुई।
क्रमशः अभिनंदन नाथ के संघ में, एकसो सोलह गणधर, तीन लाख साधु, छः लीाख तीन हजार साध्वियां, नौ हजार आठ सौ अवधिज्ञानी, एक हजार पांच सो चौदह पूर्वधारी, ग्यारह हजार छः सौ पचास मनः पर्यवज्ञानी, चौदह हजार केवलज्ञानी, ग्यारह हजार वाद लब्धिवाले, दो लाख अठासी हजार श्रावक और पांच लाख सत्ताईस हजार श्राविकाएँ, इतना परिवार हुआ।
प्रभु केवल ज्ञान अवस्था में आठ पूर्वांग और अठारह वर्ष कर लाख पूर्व तक रहे। फिर निर्वाण – समय नजदीक जाने समेत शिखर पर्वत पर आये। वहा एक मास का अनशन व्रत लेकर वैशाख सुदि ८ के दिन पुष्प नक्षत्र में मोक्ष में गये। उनका शरीर ३५० धनुष्य ऊंचा था।
संभवनाथ स्वामी के निर्वाण के बद दस लाख करोड़ सागरोपम बीते तब अभिनंदन नाथ का निर्वाण हुआ।
अभिनन्दन जित तीरथ थापे, भव्यजनों के दुःख दर्द कापे ।।
अन्तिम समय में आप पधारे, आनन्द कूट पर शिवपद पावें ।।
* * *
बलात्कार से धर्म
एक सेठ को ससुराल जाना था। एक बैलगाडीवाले को बुलाया। भाड़ा नक्की किया पर साथ में उसने कहा मुझे वहाँ गुड की रब पीलानी पडे़गी। सेठ ने कबुल किया। सेठ सपरिवार गाडी में बैठकर चले। ससुराल जाने पर भोजन के समय में ससुरालवालों ने जमाई राज बहुत दिनों से आये थे। इसलिए दूधपाक पूरी का भोजन बनाया था। गाड़ीवान को भोजन के समय भोजन के लिए बुलाने पर उसको दुधपाक पीरसने पर वह सेठ को गुडराब की शरत याद करवाने लगा। सेठ ने दो बार कहा भाई गुड़राब से भी यह स्वादिष्ट एवं उत्तम है। वह मना करने लगा तब सेठ ने उसके मुंह में जबरन दूधपाक रेड़ा, वह उसके स्वाद को चखकर गुड़राब भुल गया।
वैसे ही बाल जीवों को बलात्कार से भी धर्म करवाया जाय तो वछ भी गुणकारी होता है। -
Mahabal was the king of Ratnasanchay/Mangalavati town in Purvavideh. Although a king, he was a simple and humble person. When people praised him, he thought that why people praised him even in absence of any virtues? When someone criticized him he would humbly say, “You are my true well-wisher and a friend who helps my progress by pointing out my faults”. When a feeling of detachment grew in him, he found an opportune moment and took Diksha from Vimal Suri. Due to his simplicity and humility he became a very popular and ideal Shraman in his group. It is said that as a result of this rare disposition and deep meditational practices he purified his soul to an extent that he acquired the Tirthankar-nam-and-gotra-karma. Completing his age, he reincarnated as a god in the Vijay dimension.
When the being that was Mahabal left the Vijay dimension, he descended into the womb of queen Siddharth, wife of king Samvar of Ayodhya. As a result of the simplicity of attitude inherited from the earlier birth, the soul in the womb of the queen had a soothing and pacifying influence on the outer world. The people of the kingdom were suddenly filled with the feelings of humility and fraternity. Irrespective of age, caste, creed and status every one started greeting and honoring others. Politeness and polished manners became the thing in vogue. The augurs and other scholars confirmed that as the aura of a pious soul influences all the people around, the effusion of politeness was caused by the soul in the womb.
The queen gave birth to the future Tirthankar on the second day of the bright half of the month of Magh. As the influence of this soul was evident in the overt mutual greetings, the king named hi son as Abhinandan (greeting). (G-2/d)
As time passed Abhinandan lead normal mundane life with least indulgence. He ascended the throne when his father became an ascetic. After a long and peaceful reign, he became an ascetic and indulged in rigorous penance and lofty spiritual practices. He attained omniscience on the fourteenth day of the dark half of the month of Paush. For a long period Bhagavan Abhinandan moved around to show the right path to millions of beings. On the eighth day of the bright half of the month of Vaishakh he attained Nirvana at Sammetshikhar.