Contact Whatspp
+91 96366 96366
+91 96366 96366
|| सात लाख सूत्र || |
सात लाख पृथ्वीकाय, |
||SAAT LAKHA SUTRA|| | Meaning |
SATA LAKHA PRUTHVIKAYA, | Jain literature indicates that in the universe, there exist 8.4 million (84 lakhs) different forms of life based on their birth location. They are classified as follows: |
|| સાત લાખ સૂત્ર || | ગથાર્થ |
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપ્કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિ-કાય. ચૌદહ લાખ સાધારણ વનસ્પતિ-કાય, દો લાખ દ્વીદ્રિય, દો લાખ ત્રીદ્રિય, દો લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદહ લાખ મનુષ્ય ઇસ તરહ ચૌરાસી લાખ જીવ-યોનિ મેં સે મેરે જીવ ને જો કોઈ જીવ-હિંસા કી હો, કરાયી હો, કરતે હુએ કા અનુમોદન કિયા હો, ઉન સબ કા મન-વચન-કાયા સે મિચ્છા મિ દુક્કડં....1 | સ્વર્ગ, મનુષ્ય અને પાતાળ લોકમાં રહેલા ચોરાશી લાખ યોનીવાળા જીવોમાંથી જે જીવો હણાયા હોય તેની આ સૂત્રથી માફી મંગાય છે. |
मति ज्ञान:- समकित श्रध्धावंतने उपन्यो ज्ञान प्रकाश प्रणमुं पदकज तेहना भाव धरी उल्लास
“ॐ ह्रीं श्री मतिज्ञानाय नमो नमः”
ईच्छामि खमासमणो, वंदिउं जावणीज्जाए निसिहिआए मत्थएण वंदामि |
श्रुत ज्ञान :- पवयण श्रुत सिद्धांत ते आगम समय वखाण पूजो बहुविध रागथी, चरण कमल चित आण
“ૐ ૐ श्री श्रुतनयनाय नमो नम:”
ईच्छामि खमासमणो, वंदिउं जावणीज्जाए निसिहिआए मत्थएण वंदामि |
अवधि ज्ञान :- उपन्यो अवधिज्ञान नो, गुण जेहने अविकार वंदना तेहने मारी, श्वासे मांहे सो वार।
“ॐ ह्रीं श्री अवधिज्ञानाय नमो नमः”
ईच्छामि खमासमणो, वंदिउं जावणीज्जाए निसिहिआए मत्थएण वंदामि।
Utility :- By this sootra salutation are made to the Deva and Guru. Deva means Jineshwara Bhagwana and Guru means Jaina monks who never keep any money any woman with them . Three Khamasamanas are offered to the Deva and two Khamasamanas are offered to the Guru Maharaja. Obeisance is done by bowing the five limbs viz. two hands, two feet and the head.